@php $i = 1; $totalsaledeedAmount = 0; $totalbanakhatAmount = 0; $totalconstructionagreementAmount = 0; if ([$saledeedpayment, $banakhatpayment, $constructionagreementpayment]) { foreach ($saledeedpayment as $paymentGroup) { $totalsaledeedAmount += $paymentGroup->saledeed_amount ?? 0; } foreach ($banakhatpayment as $paymentGroup) { $totalbanakhatAmount += $paymentGroup->banakhat_amount ?? 0; } foreach ($constructionagreementpayment as $paymentGroup) { $totalconstructionagreementAmount += $paymentGroup->constructionagreement_amount ?? 0; } $finalTotal = $totalsaledeedAmount + $totalbanakhatAmount ?? 0; // dd($finalTotal); } $formattedfinalTotal = formatIndianNumber($finalTotal); $formattedtotalbanakhatAmount = formatIndianNumber($totalbanakhatAmount); $formattedtotalconstructionagreementAmount = formatIndianNumber($totalconstructionagreementAmount); // dd($formattedfinalTotal) @endphp

JAYESH J PATEL                                                    MO-9558800188

                         

દસ્તાવેજ નંબર:-                                             તારીખ:-

-:: વેચાણ માટેનો બાનાખત ::-

-:: SKY HEIGHTS ::-

રજુ કરનારનું નામ    :   સેજલકુમાર ૫ન્નાલાલ શાહ

મોબાઈલ નો         :  ૯૮૯૮૬ ૧૦૩૦૩

આપનારનું નામ    :  શાંતિ રીયલ્ટી નામની ભાગીદારી પેઢીનાં અધિકૃત                                        ભાગીદાર સેજલકુમાર ૫ન્નાલાલ શાહ

લેનારનું નામ       :   @foreach ($mortgageArray['NewClaimingParty'] as $index => $party) @if ($loop->index < 2) {{ $party['full_name'] ?? 'N/A' }} @endif @endforeach

મોબાઇલ નંબર      :  @foreach ($mortgageArray['NewClaimingParty'] as $index => $party) @if ($loop->index < 2) {{ $party['mobile_no'] ?? 'N/A' }} @endif @endforeach

વેચાણ કિંમત        :  રૂા. {{ convertToGujarati($formattedtotalbanakhatAmount) }}/-

સ્ટેમ્પ કિંમત         :  રૂા. 300/-

-:: પરિશિષ્ટ ::-

જીલ્લા - ભરૂચ , તાલુકા - ભરૂચ, મોજે - નંદેલાવની સીમના રે.સ.નં. ૮ર /પ/૧ થી ર૮ ની રહેણાંકના હેતુની બિનખેતી ની ૪૦પ૦.૦૦ ચો.મીટર પૈકી પ્લોટ વેલીડેશન મુજબ ૩ર૪૦.૦૦ ચો.મી.વાળી જમીનમાં બહુહેતુક માટે બિનખેતીની જમીન પર બાંધવામાં આવેલ "સ્કાય હાઈટ'' નામના સંકુલ નું આયોજન કરવામાં આવેલ છે. જેમા "A" તથા " B" ટાવર આવેલ છે જેના ભોયતળીયામાં સેકન્ડ બેઝમેન્ટ તથા ફર્સ્ટ બેસમેન્ટમાં પાર્કીંગ આવેલ છે. તથા ગ્રાઉન્ડ ફલોર પર વાણિજય હેતુની દુકાનો આવેલ છે. જેની ઉપર સ્કીપ ફલોર છોડી રહેણાંક હેતુના ફલેટો આવેલ છે. જે પૈકી ફર્સ્ટ ફલોર પર આવેલ ફલેટો પૈકી ફલેટ નંબર : {{ convertToGujarati($mortgage->flat_shop_no) }} જેનો સીટી સર્વે નંબર NA ૮ર/પ/૧થીર૮/A/01/{{ convertToGujarati($mortgage->property_card_no) }} જે ફલેટનો કાર્પેટ એરીયા {{ convertToGujarati($mortgage->carpet_area) }} ચો.મીટર છે.

-: કબજા વગરનો બાનાખતનો કરાર :-

        કબજા વગરનો બાનાખતનો કરાર રૂા.{{ convertToGujarati($formattedtotalbanakhatAmount) }}/-(અંકે રૂપિયા {{ convertNumberToGujaratiWords($totalbanakhatAmount) }} પૂરા)નો તારીખ ..... વાર.....................માહે ............. સને {{ convertToGujarati(date('Y')) }} ના રોજ આ બાનાખતનો કરાર લખી આપીએ છીએ કે....

          જીલ્લા - ભરૂચ , તાલુકા - ભરૂચ, મોજે - નંદેલાવની  સીમના  રે.સ.નં. ૮ર/પ/૧ થી ર૮ ની રહેણાંકના હેતુની બિનખેતીની ૪૦પ૦.૦૦ ચો.મીટર પૈકી પ્લોટ વેલીડેશન મુજબ ૩ર૪૦.૦૦ ચો.મી.વાળી જમીનમાં બહુહેતુક માટે બિનખેતીની જમીન પર બાંધવામાં આવેલ "સ્કાય હાઈટ" નામના સંકુલ નું આયોજન કરવામાં આવેલ છે. જેમા "બ" તથા "ખ" ટાવર આવેલ છે જેના ભોયતળીયામાં સેકન્ડ બેઝમેન્ટ તથા ફર્સ્ટ બેસમેન્ટમાં પાર્કીંગ આવેલ છે. તથા ગ્રાઉન્ડ ફલોર પર વાણિજય હેતુની દુકાનો આવેલ છે. જેની ઉપર સ્કીપ ફલોર છોડી રહેણાંક હેતુના ફલેટો આવેલ છે. જે પૈકી ફર્સ્ટ ફલોર પર આવેલ ફલેટો પૈકી ફલેટ નંબર : {{ convertToGujarati($mortgage->flat_shop_no) }} જેનો સીટી સર્વે નંબર NA ૮ર/પ/૧થીર૮/A/01/{{ convertToGujarati($mortgage->property_card_no) }} જે ફલેટનો કાર્પેટ એરીયા {{ convertToGujarati($mortgage->carpet_area) }} ચો.મીટર છે.તે મિલકતનો કબજા વગરનો બાનાખતનો કરાર.

બાનાખત કરી આપનાર યાને લખી આપનાર

જાતના

...

ધંધો

રહેવાસી

શાંતિ રીયલ્ટી નામની ભાગીદારી પેઢીનાંઅધિકૃત વહીવટ કર્તા ભાગીદાર

PAN-AEOFS1571C

 

સેજલકુમાર પન્નાલાલ શાહ

ADHAR NO-9669 2586 0755

MO-98986 10303

PAN: AHXPS2576B

હિન્દુ જૈન

પર

વેપાર

-૧પ, હરિહર બંગ્લોજ, ઝાડેશ્વર રોડ, ભોલાવ, ભરૂચ. -૩૯૨૦૦૧

          જેઓને હવે પછી સદર કબજા વગરના બાનાખત કરારમાં લખી આપનાર મિલકતનામાલિક તરીકે સંબોધવામાં આવશે જેના શબ્દના અર્થમાં લખી આપનાર ભાગીદાર પેઢીના હાલના તથા વખતો વખતના છેલ્લા હયાત ભાગીદાર પોતે,જાતે તથા તેમના વંશ, વાલી, વારસો, સકસેસરો, એસાઈનીઓ, નોમીનીઓ, એકઝીકયુટરો, એડમીનીસ્ટ્રેટરો ઈત્યાદી તમામનો સમાવેશ થાય છે.

@foreach ($mortgageArray['NewClaimingParty'] as $index => $party) @if ($loop->index < 2) @endif @endforeach

વેચાણ લેનાર

  ( બાનાખત કરી લેનાર)

જાતના

...

ધંધો

રહેવાસી

{{ $i++ }}. Mr./Mis {{ $party['full_name'] ?? 'N/A' }}

PAN : {{ $party['id_proof_no'] ?? 'N/A' }}

Mob.: {{ $party['mobile_no'] ?? 'N/A' }}

{{ $party['religion']['name_guj'] ?? 'N/A' }}

{{ $party['age'] ?? 'N/A' }}

{{ $party['occupation']['name_guj'] ?? 'N/A' }}

{{ $party['address'] ?? 'N/A' }}

         

જેઓને હવે પછી સદર કબજા વગરના બાનાખત કરારમાં વેચાણ લેનારતરીકે સંબોધવામાં આવશે અને સદરહુ સંબોધનના અર્થમાં વેચાણ લેનાર તથા તેઓના વંશ, વાલી, વારસો, સકસેસરો, એસાઈનીઓ, એકઝીકયુટરો, એડમીનીસ્ટ્રેટરો ઈત્યાદી તમામનો સમાવેશ થાય છે.

          જોગ સદર કબજા વગરનો બાનાખતનો કરાર લખી આપનાર અમો મિલકતમાલિક તમો સદર કબજા વગરનો બાનાખતનો કરારવેચાણ લેનારને અમારી રાજીખુશીથી લખી આપીએ છીએ કે:

          અમો સદર કબજા વગરનું બાનાખત લખી આપનાર મિલકતમાલિકશાંતિ રીયલ્ટી નામની ભાગીદારી પેઢીની માલિકીનીજીલ્લા - ભરૂચ , તાલુકા - ભરૂચ, મોજે - નંદેલાવની સીમના રે.સ.નં. ૮ર/પ/૧ થી ર૮ ની રહેણાંકના હેતુની બિનખેતીની ૪૦પ૦.૦૦ ચો.મીટર થાય છે.બિનખેતીની બહુહેતુકની જમીન અમો શાંતિ રીયલ્ટી નામની ભાગીદારી પેઢીએ એટલે કે અમો એ તા.૦૧/૦૪/ર૦ર૩ ના રોજ દસ્તાવેજ નંબર : પ૦૬રથી માલિકી હકકે વેચાણ લીધેલ છે જેનો કબજો ભોગવટો અમારી પેઢીનો છે.

:: બાનાખતથી વેચાણ આપેલ મિલકતની પરિશિષ્ટ ૧ ::

         જીલ્લા - ભરૂચ , તાલુકા - ભરૂચ, મોજે - નંદેલાવની સીમના રે.સ.નં. ૮ર/પ/૧ થી ર૮ ની રહેણાંકના હેતુની બિનખેતીની ૪૦પ૦.૦૦ ચો.મીટર પૈકી પ્લોટ વેલીડેશન મુજબ ૩ર૪૦.૦૦ ચો.મી.વાળી જમીનમાં બહુહેતુક માટે બિનખેતીની જમીન પર બાંધવામાં આવેલ " સ્કાય હાઈટ'' નામના સંકુલ નું આયોજન કરવામાં આવેલ; છે. જેમા "બ" તથા "ખ" ટાવર આવેલ છે જેના ભોયતળીયામાં સેકન્ડ બેઝમેન્ટ તથા ફર્સ્ટ બેસમેન્ટમાં પાર્કીંગ આવેલ છે. તથા ગ્રાઉન્ડ ફલોર પર વાણિજય હેતુની દુકાનો આવેલ છે. જેની ઉપર સ્કીપ ફલોર છોડી રહેણાંક હેતુના ફલેટો આવેલ છે. જે પૈકી ફર્સ્ટ ફલોર પર આવેલ ફલેટો પૈકી ફલેટ નંબર : {{ convertToGujarati($mortgage->flat_shop_no) }} જેનો સીટી સર્વે નંબર NA ૮ર/પ/૧થીર૮/A/01/{{ convertToGujarati($mortgage->property_card_no) }} જે ફલેટનો કાર્પેટ એરીયા {{ convertToGujarati($mortgage->carpet_area) }} ચો.મીટર છે.તે મિલકતનો બાનાખત કરી આપીએ છીએ. જેની ચતુર્થ:સીમા નીચે મુજબ છે.

    ઉત્તરે             :     {{ $mortgage->north_boundary }}
    દક્ષિણે            :     {{ $mortgage->south_boundary }}
    પૂર્વે              :     {{ $mortgage->east_boundary }}
    પશ્ચિમે           :     {{ $mortgage->west_boundary }}

:: વેચાણ આપેલ મિલકતના ફોટો ::

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

           સદરહુ મિલકત / પરિશિષ્ટમાં દર્શાવેલ વાળી મીલકત તમો વેચાણ લેનારે વેચાણ રાખવા માંગણી કરતા અમો એ વેચાણ આપવા રાજીખુશી દર્શાવતા રૂા.{{ convertToGujarati($formattedtotalbanakhatAmount) }}/- ( અંકે રૂપિયા {{ convertNumberToGujaratiWords($totalbanakhatAmount) }} પુરા) માં વેચાણ આપવાનું નક્કી કરેલ છે, જે બન્ને પક્ષકારોને કબુલ મંજુર છે. જે અંગેના વેચાણના અવેજની વિગત નીચે મુજબ છે.

:: બાનાપેટે અવેજની વિગત::

@foreach ($banakhatpayment as $banakhatpaymentRecord) @endforeach

રૂપિયા

ચેક નંબર

બેંકનું નામ

તારીખ

રૂા. {{ convertToGujarati(formatIndianNumber($banakhatpaymentRecord->banakhat_amount ?? 0)) }}/-

{{ $banakhatpaymentRecord->banakhat_bank ?? 'N/A' }}

{{ convertToGujarati($banakhatpaymentRecord->banakhat_cheque_upi_no) ?? 'N/A' }}

{{ convertToGujarati(\Carbon\Carbon::parse($banakhatpaymentRecord->banakhat_date)->format('d-m-Y')) }}

રૂા. {{ convertToGujarati($formattedtotalbanakhatAmount) }}

અંકે રૂપિયા પુરા. {{ convertNumberToGujaratiWords($totalbanakhatAmount) }}

          આમ બાનાપેટે કુલ વેચાણ કિંમત પેટેવેચાણ લેનાર તરફથી અમો લખી આપનાર ને ઉપર મુજબ મળી ગયેલ છે, જે મળ્યાની અમો લખી આપનાર આ સ્વીકૃતી પહોંચ લખી આપીએ છીએ.

          સદર બાનાખતમાં પરિશિષ્ટવાળી મીલકત એ કાયદાની જોગવાઈઓ હેઠળ Real Estate Regulatory Authority નોંધાવેલ છે જેનો(Rera Reg. No.) નંબર PR/GJ/BHARUCH/BHARUCH/Others/MAA13051/290224/311228
તા.ર૯/૦ર/ર૦ર૪ થી મળેલ છે. જે સર્ટીફીકેટની ખરી નકલ આ સાથે સામેલ છે.

બાનાખતના બાકીના અવેજની ચુકવણી કરવાની જોગવાઈઓ તથા
અન્ય જરૂરી પક્ષકારો વચ્ચે નક્કી થયેલ શરતો

  1. સદરહુ મીલકતના વેચાણના અવેજની ઉપરોકત જણાવેલરકમની ચુકવણી કર્યા બાદ બાકી રહેતી અવેજની રકમ વેચાણ લેનારે આ બાનાખત લખી આપનાર ને નીચે મુજબના તબક્કામાં ચુકવવાની રહેશે. જે મિલ્કતના બાંધકામ પ્રમાણે તબક્કામાં ચુકવી આપવાની રહેશે.
  2. અ.નં.

    તબકકા     

    ચુકવણીની રકમ

    બુકિંગની રકમ     

    કુલ અવેજના ૧૦ % રકમ

    બાનાખત કરતી વખતે       

    કુલ અવેજની રકમના  ૩૦ % રકમ

    પ્લીન્થ લેવલે        

    કુલ અવેજની રકમના  ૪પ % રકમ

    ફલેટના સ્લેબ લેવલે

    કુલ અવેજની રકમના  ૭૦ % રકમ

    ફલેટના અંદરનું પ્લાસ્ટર તથા ફલોરીંગ પૂર્ણ થયા બાદ     

    કુલ અવેજની રકમના  ૭પ % રકમ

    દાદર, પ્લમ્બીંગ તથા લોબીનું બાંધકામ પૂર્ણ થયા બાદ     

    કુલ અવેજની રકમના  ૮૦ % રકમ

    ફલેટનુ બહારનું પ્લાસ્ટર તથા એલીવેશનનું કામ પૂર્ણ થયા બાદ  

    કુલ અવેજની રકમના  ૮પ%  રકમ

    લીફટ, ઈલેકટ્રીકલ ફીટીંગ વખતે  

    કુલ અવેજની રકમના  ૯પ % રકમ

    પઝેશન વખતે     

    કુલ અવેજની રકમના  ૧૦૦ % રકમ

              આ તબક્કા પ્રમાણેની રકમ વેચાણ લેનારે ઉપરોકત જણાવેલ ફલેટના બાંધકામ પ્રમાણે નવ જુદા તબક્કામાં ચુકવવાની રહેશે. બુકીંગ સમયે, બાનાખત કરતી વખતે, પ્લીન્થ લેવલ, સ્લેબ લેવલે, અંદરનું પ્લાસ્ટર,ફલોરીંગ,દાદરલીફટ લોબી, બહારનું પ્લાસ્ટર તથા એલીવેશન, લીફટ, ઈલેકટ્રીકલ ફીટીંગ પુર્ણ થાય તથા કામ સંપૂર્ણ થાય, પઝેશન વખતે આમ આ નવ લેવલનું બાંધકામ પૂર્ણ થયું હોય ત્યારથીવેચાણ આપનારે વેચાણ લેનારને સદર લેવલ પૂર્ણ થયેલ છે તેની જાણ કરવાની રહેશે અને તે અંગેની જાણ થયેથી સદર લેવલ પૂર્ણ થયાથી વેચાણ આપનારને ચુકવવા પાત્ર રકમ વેચાણ લેનારે દિન - ૧પ માં ચુકવવાની રહેશે.

  3. ઉપરોકત વિગતે બાકી રહેતી વેચાણ અવેજની રકમ વેચાણ લેનારે આ બાનાખત લખી આપનાર ને સંપૂર્ણ ચુકવી આપવાની છે. સદરહુ બાકી રહેતી વેચાણ અવેજની સંપૂર્ણ રકમ વેચાણ લેનાર તરફથી બાનખત કરીઆપનાર ને મળી જતા એ વેચાણ લેનારના નામ જોગનો વેચાણ દસ્તાવેજ લખી રજીસ્ટર્ડ કરાવી આપવાના છે. જેની લખી આપનાર ખાત્રી, ભરોસો અને પાકો વિશ્વાસ લખી આપે છે. સદર મુદતમાં વેચાણ આપનાર ને બાકીનો અવેજ આપો છતાં જો તે અવેજ લઈ અમો વેચાણ આપનાર તમોવેચાણ લેનારને પાકો વેચાણ દસ્તાવેજ ન કરી આપીએ તો આ બાનાખત કરારના આધારે તમોવેચાણ લેનાર કોર્ટ રાહે પાકો વેચાણનો દસ્તાવેજ કરાવી લેવા માલિક મુખત્યાર છો.
  4. સદર બાનાખત કરારથી વેચાણ આપવામાં આવેલ પરિશિષ્ટવાળી મિલકતનોવેચાણ લેનારને કબજો આપવામાં આવે ત્યારે તમામ દસ્તાવેજ તથા સ્પેસીફીકેશન મુજબ થયેલ કામ ચકાસી, વર્કમેનશીપ ચકાસી, સમજીનેકબજો મેળવવાનો રહેશે.
  5. એલોટીને ફાળવવામાં આવેલ હોય તે યુનિટનું બાંધકામ પૂર્ણ થઈ ગયા બાદ તે યુનિટના બાંધકામ એરીયા  તેમજ સક્ષમ સત્તાધીશ ધ્વારાઆપવામાં આવેલ કબજા પ્રમાણપત્રમાં દર્શાવ્યા મુજબના બાંધકામ ના કાર્પેટ એરીયા(Carpet area)માં ૩ ટકાના ફેરફારને આધીન (કેપ)બાંધકામનો કાર્પેટ એરીયા એલોટીએ કન્ફર્મ કરવાનો રહેશે. જો બાંધકામના કાર્પેટ એરીયામાં ૩% બહારની વધઘટ થયેલ હશે તો તેવા સંજોગોમાં કાર્પેટ એરીયાની કિંમત ફરીથી ગણવાની રહેશેઅને તે બાંધકામના કાર્પેટ એરીયાને પ્રાયોજક તેમજ એલોટી બંને માન્ય રાખશે. જો બાંધકામના કાર્પેટ એરીયામાં ૩% કરતા વધારે ઘટાડો થયેલ હશે, તેવા સંજોગોમાં એલોટી દ્બારા વધારાની જે રકમ ચુકવવામાં આવેલ હશે તે રકમ પ્રાયોજક દ્બારા૪પ દિવસમાં વાર્ષિક MCLR +2% ના વ્યાજના દર પ્રમાણેજે તારીખથી આવી વધારાની રકમ એલોટી દ્બારા ચુકવવામાં આવેલ હશે તે પ્રમાણે ગણતરી કરી ચુકવવાની રહેશે જો બાંધકામના કાર્પેટ એરીયામાં ૩% કરતા વધારે વધારો થયેલ હશે તેવા સંજોગોમાં એલોટીએ વધારાના કાર્પેટ એરીયાની રકમ અન્ય આવતા બાકી ચુકવણા સાથે ભેગી આપવાની રહેશે અને આ રકમ પ્રયોજક માંગવા અને વસુલ કરવા હકકદાર રહેશે. આ તમામ નાણાંકીય વ્યવસ્થાની ગણતરી ૧ ચો.ફુટના રૂા.૧પ૦૦/- અંકે રૂા.એકહજાર પાંચસો પુરા લેખે બંને પક્ષકારો વચ્ચે નકકી કરેલ છે તે પ્રમાણે કરવાની રહેશે અને ચુકવવાની રહેશે.
  6. એલોટી ધ્વારાપ્રયોજક (Promoter) ને તેના કરવામાં આવતા તમામ ચુકવણા કોઈપણ હેડ હેઠળ કે જે કાયદેસરની બાકી રકમ સામે જો કોઈ હોય તો કે જે પ્રયોજક(Promoter) ને તેના ડીસ્ક્રીશન મુજબ સરભર કરવા સત્તા આપે છે અને એલોટી આથી બંધાય છે કે તે પ્રયોજક (Promoter) ને તેના ચુકવણા સરભર કરવામાં કોઈ વાંધો / માંગણા કરશે નહીં.
  7. વેચાણ દસ્તાવેજનો સ્ટેમ્પ નોંધણી ફી લખાઈ ફી વિગેરે તમામ ખર્ચ તેમજ તે સમયે પ્રવર્તમાન સ્ટેમ્પ એકટના કાયદા મુજબ ભરવાપાત્ર થતી સ્ટેમ્પ ડયુટીની રકમ તથા દંડ વિગેરેની રકમ તમો વેચાણ દસ્તાવેજ લખી લેનારે ભરવાની છે. ર. ઉપરોકત વિગતે બાકી રહેતી વેચાણ અવેજની રકમ વેચાણ લેનારે આ બાનાખત લખી આપનાર ને સંપૂર્ણ ચુકવી આપવાની છે. સદરહુ બાકી રહેતી વેચાણ અવેજની સંપૂર્ણ રકમ વેચાણ લેનાર તરફથી બાનખત કરીઆપનાર ને મળી જતા એ વેચાણ લેનારના નામ જોગનો વેચાણ દસ્તાવેજ લખી રજીસ્ટર્ડ કરાવી આપવાના છે. જેની લખી આપનાર ખાત્રી, ભરોસો અને પાકો વિશ્વાસ લખી આપે છે. સદર મુદતમાં વેચાણ આપનાર ને બાકીનો અવેજ આપો છતાં જો તે અવેજ લઈ અમો વેચાણ આપનાર તમોવેચાણ લેનારને પાકો વેચાણ દસ્તાવેજ ન કરી આપીએ તો આ બાનાખત કરારના આધારે તમોવેચાણ લેનાર કોર્ટ રાહે પાકો વેચાણનો દસ્તાવેજ કરાવી લેવા માલિક મુખત્યાર છો.
  8. સદર મીલકતના વેચાણ તારીખ સુધીના મહેસુલ તથા અન્ય પ્રકારના તમામ વેરા કર વિગેરે જે કાંઈ આવે તે લખી આપનારે ભરવાના છે.
  9. સદરહુ] ——SKY HEIGHTS" ના સભ્યોધ્વારાભવિષ્યમાં જે કોઈ એસોસીએશન ની સ્થાપના થાય તો તેમાં તમો સદર બાનાખત લખી લેનારે ફરજીયાતપણે સભ્ય થવાનું રહેશે તથા સદરહુ યોજનામાં જે કાંઈ સામુહિક સુવિધાઓ તથા મેઈન્ટેનન્સ ફી તથા રીપેરીંગ મેઈન્ટેનન્સ ફી જે કાંઈ નકકી થાય તે તમો વેચાણ લેનારે અલાયદી ચુકવવાની રહેશે તેમજ સદરહુ યોજનામાં જે કાંઈ સુવિધાઓ ડેવલપ કરવામાં આવશે તેનો તથા તેમાં આવેલ રોડ, રસ્તા તથા કોમન પ્લોટની સુવિધાઓનો ઉપયોગ સૌ સભ્યોએ સહિયારો સંપીને કરવાનો રહેશે.
  10. પ્રયોજક ધ્વારાગીરો કે તેના ઉપર કોઈ ચાર્જ કરવાનો નથી(Promoter shall not mortgage or create charge)પ્રયોજક(Promoter) ધ્વારા આ કરાર કરવામાં આવ્યા બાદ તેણે સદર યુનીટને ગીરો કે તેના ઉપર કોઈ ચાર્જ કરવાનો નથી અને જો કરવામાં આવે તો જે કાયદો જે તે સમયે અમલમાં હોય તેમાં જણાવ્યું હોય તો પણ તે ચાર્જ કે ગીરો એલોટીના હકક અને હીતને અસર કરશે નહીં.
  11. તમો સદર બાનાખત લખી લેનારે સદરહું મીલકતના ટાઈટલ, બાંધકામ પરવાનગી તેમજ તમોને વેચાણ આપવા નકકી કરેલ મીલકતનો એરીયા જોઈ ચકાસી લીધેલ છે. કોઈપણ આકસ્મીક કે કુદરતી કારણોના લીધે વેચાણ આપેલ મિલકતને કોઈ નુકશાન થાય તો તેની જવાબદારી અમો સદર બાનાખત લખી આપનારાઓની રહેશે નહીં તેવી સ્પષ્ટ સમજુતી સાથે બાનાખતનો કરાર કરી આપેલ છે.
  12. પ્રમોટર આથી જાહેર કરે છેકે, પ્રોજેકટની જમીનના સંબંધમાં આજની તારીખ પ્રમાણેનો ફલોર સ્પેસ ઈન્ડેક્ષ (F.S.I.) ૮૭ર૭.૯૬ ચો.મીટર છે અને પ્રમોટરે વિકાસ નિયંત્રણ વિનિમયમાં જણાવેલી વિવિધ યોજનાઓનો અમલ કરીને અથવા વિકાસ નિયંત્રણ વિનિમયના સદરહું પ્રોજેકટને લાગુ પડતા ફેરફાર ઉપર ભવિષ્યમાં મેળવી શકાય તેવી વધારેલી F.S.I.ની અપેક્ષાને આધારે પ્રિમિયમની અથવા ઈન્સેટીવ એફ.એસ.આઈ. તરીકે ઉપલબ્ધ એફ.એસ.આઈ. ની ચુકવણી પર મળતા ટી.ડી.આર. અથવા એફ.એસ.આઈ. નો લાભ મેળવીને ૮૭ર૭.૯૬ ચો.મી. ના ફલોર સ્પેસ ઈન્ડેક્ષનો ઉપયોગ કરવાનુ આયોજન કરેલ છે. પ્રમોટરે સદરહું પ્રોજેકટમાંની પ્રોજેકટની જમીન ઉપર પોતે લાભ લેવા ધારેલા ૮૭ર૭.૯૬ ચો.મીટરનો ફલોર સ્પેસ ઈન્ડેક્ષ જાહેર કર્યો છે. અને એલોટીએ સુચિત એફ.એસ.આઈ. નો લાભ મેળવીને પ્રમોટરે કરવાના એપાર્ટમેન્ટના સુચિત બાંધકામ અને વેચાણના આધારે કરેલ સુચિત એફ.એસ.આઈ. નો લાભ ફકત પ્રમોટરને મળેલ છે તેવી સમજુતીના આધારે સદરહુ ફલેટ ખરીદવાનુ કબુલ કરેલ છે.
  13. પ્રયોજકે યુનીટનો કબજો એલોટીને તારીખ : ૩૧.૧ર.ર૦ર૮ ઉપર અથવા પહેલા આપવાનો રહેશે. જો પ્રયોજક(Promoter) અને તેના એજન્ટો ધ્વારા ઉપરોકત યુનીટનો કબજો તેના નિયંત્રણ  બહારના કારણો સિવાય એલોટી(allottee) ને આપવામાં નિષ્ફળ જાય તો પ્રયોજકે એલોટીને જે રકમ તેને મળી ગયેલી છે તે રકમમાં MCLR + 2 % વ્યાજ સાથે તે દરે તે તારીખથી કે જે તારીખે પ્રયોજક (Promoter) ને રકમ મળી હોય ત્યારથી તે રકમ વ્યાજ સહિત ચુકવવા જવાબદાર રહેશે.
  14.                   જો કે પ્રયોજક(Promoter) યોગ્ય સમયના લંબાણ માટે હકકદાર રહેશે કે જયારે યુનીટનો કબજો ઉપરોકત તારીખે આપવાનો હોય પરંતુ બીલ્ડીંગની પૂર્ણતા નીચેના કારણસર ઢીલ થાય ....

         ૧.    યુધ્ધ, પ્રજા, પ્રક્ષભ અથવા કુદરતી

         ર.   સરકારી અથવા સક્ષમ સત્તાધીશ અથવા કોર્ટની નોટીસ, હુકમ, નિયમ, જાહેરનામું.

  15. વેચાણલેનારેમિલકતનો કબજો તા.૩૧.૧ર.ર૦ર૮ (પ્રોજેકટ કમ્લીશનતારીખ) ના રોજ અથવા તે પહેલા, વેચાણ આપનાર ને સુપ્રત કરી દેવાનો છે જો પ્રમોટર ઠરાવેલ સમય ( શિડયુલ ) પ્રમાણે પ્રોજેકટ સંપૂર્ણ કરવામાં તથા એલોટીને ફલેટ / દુકાન સોંપવામાં નિષ્ફળ નિવડે તથા એલોટીને જો તે પ્રોજેકટમાંથી પોતાનો ફલેટ રદ ન કરવો હોય તે પ્રમોટર કબજો સોંપે ત્યાં સુધી તેને મળેલ તમામ રકમ ઉપર MCLR + 2 % દરે વ્યાજ ચૂકવશે. તેમજ એલોટી પણ જો ચુકવણામાં ઢીલ કરે તો જે મુદતે રકમ ચુકવવાની હતી તે તારીખ પછી MCLR + 2 % દરે વ્યાજ ચુકવશે.
  16. સદરહું પ્રોજેકટ બી.યુ. પરમીશન મેળવ્યા બાદ વધારાની એફ.એસ.આઈ. કોમન એરીઆ તથા ધાબાનો હિસ્સો - હકક પ્રમોટરના રહેશે નહિ. તેના તમામ હકક સોસાયટી કે એસોસીએશનના રહેશે.
  17. જો પ્રયોજક (Promoter) સમયમર્યાદામાં પ્રોજેકટને પૂર્ણ કરવામાં અથવા તેનું પાલન કરવામાં નિષ્ફળ જાય અને એલોટી (allottee) ને કબજો આપવામાં નિષ્ફળ જાય તો પ્રયોજક (Promoter) એલોટીને કે જે પ્રોજેકટ છોડવાનો આશય ધરાવતો નથી તેને વાર્ષિક MCLR + 2 % વ્યાજના દરે ચુકવેલ તમામ રકમ ઉપર કે જે એલોટી ધ્વારા ચુકવવામાં આવી હોય, દરેક માસની ઢીલ માટે, જયાં સુધી કબજો સોંપવામાં આવે નહીં, ત્યાં સુધી ચુકવવા સહમત થાય છે. એલોટી પ્રયોજક (Promoter) ને દરેક લેટ થયેલા ચુકવણા ઉપર વાર્ષિક MCLR + 2 % વ્યાજના દરે ચુકવવા આ કરાર હેઠળ તે રકમ ને ચુકવવા સહમત છે.
  18. સદર ફલેટો / દુકાનોનો કબજો એલોટીને સોપ્યા બાદ પાંચ વર્ષના સમય ગાળાની અંદર એલોટી ફલેટની અંદર અથવા તો દુકાનો સ્થિતી છે તેમાં કોઈપણ પ્રકારની કામગીરી, માળખાકીય ક્ષતિ અથવા કામગીરી, ગુણવત્તા, કે સેવાની જોગવાઈઓને કારણે ઉદભવેલ ક્ષતિ પ્રમોટરના ધ્યાને લાવે તેવા સંજોગોમાં શકય હોય ત્યાં પ્રમોટર પોતાના ખર્ચે આવી ક્ષતિ સુધારી આપશે અને જો તે રીતે ક્ષતિપૂર્તિ શકય ના હોય તો એલોટી પ્રમોટર પાસેથી કાયદામાં સૂચવે તે પધ્ધતિએ વળતર મેળવી શકે છે. જો કે પ્રમોટરના નિયંત્રણ બહારની હોય તેવી કોઈપણ પ્રકારની માળખાકીય ક્ષતિ અથવા કામગીરી, ગુણવત્તા કે સેવાની જોગવાઈની ક્ષતિપૂર્તિ માટે પ્રમોટર જવાબદાર રહેશે નહિ.સદર એપાર્ટમેન્ટ / મિલકતનો કબજો એલોટીને સોપ્યા તારીખ (દસ્તાવેજ કે પઝેશન લેટરમાં જે તારીખ પહેલી હોય તે ) અથવા એપાર્ટમેન્ટ / મિલકતના કમ્પલીશન તારીખ એમ ઉપરની બેમાંથી જે તારીખ પહેલી હોય તે તારીખ બાદ પાંચ વર્ષનો સમયગાળો ગણવાનો છે.
  19. વેચાણ આપનાર વેચાણ લેનારને ખાત્રી અને બાંહેધરી આપે છે કે મજકુર પરીશિષ્ટમાં જણાવેલ મિલકતનાટાઈટલ ચોખ્ખા અને માર્કેટેબલ છે જેનું ટાઈટલ કલીયરન્સ એડવોકેટશ્રી શશીકાંતભાઈ એસ. પટેલ એ તારીખ: ૩૦/૦૪/ર૦ર૪ ના રોજ ટાઈટલ કલીયરન્સ આપેલ છે. તે રૂએ તેના પર અન્ય કોઈનો હક,હિત, હિસ્સો, સબંધ કે લાગભાગ નથી.
  20. Default by Allottee

           ( એલોટી દ્બારા પેરા - ૧ માં જણાવેલ તબક્કા પ્રમાણેની રકમની માંગણી કરવા છતાં રકમની ચુકવણી કરવામાં ચુક થાય )

  21. ઉપરોકત પેટા કલોઝમાં જણાવ્યા મુજબ પ્રયોજક (Promotor) નો વ્યાજ લાગુ પાડવાનો હકકને બાધ આવ્યા વગર, જો એલોટી ધ્વારા જે તારીખે રકમ ચુકવવાની હોય તે તારીખે આ કરાર હેઠળ ચુકવવામાં કસુર થાય જેમાં તેનો સપ્રમાણ હિસ્સો અથવા વેરાઓ કે જે સંબંધીત સ્થાનિક સત્તાધીશ ધ્વારા લાગુ પાડવામાં આવતા હોય અને અન્યલ્હેણા સમાવિષ્ટ છે અને એલોટી ધ્વારા કસુર કરવામાં આવે તો પ્રયોજકે આ કરારની શરત મુજબ આ કરાર રદ કરી શકશે.
  22.           રદ કરવા બાબત (Severability) :-

              આ કરારની કોઈપણ જોગવાઈ યુકત અધિનિયમ અથવા તે હેઠળ ઘડવામાં આવેલા નિયમો અને વી નિયમો હેઠળ અથવા લાગુ પડવા પાત્ર અન્ય કાયદાઓ હેઠળ રદ કરવા અથવા બિન અમલપાત્ર બનાવવાનુ નકિક કરવામાં આવે તો આવી જોગવાઈઓ આ કરારના હેતુ સાથે સુસંગત હોય તેટલા પૂરતી અને આ અધિનિયમ અથવા તે હેઠળ ઘડવામાં આવેલા નિયમો અથવા લાગુ પડતા કાયદાની સાથે તે અનુરૂપ હોવી જરૂર તેટલા પ્રમાણમાં તે સુધારાયેલી અથવા રદ થયેલી ગણાશે અને આ કરારની બાકીની જોગવાઈઓ આ કરારના અમલ વખતે લાગુ પડતી હતી એ જ રીતે માન્ય અને અમલ પાત્ર રહેશે.

  23. પક્ષકારો વચ્ચેની કોઈપણ તકરાર સમાધાનથી નિકાલ કરવામાં આવશે. જોઈ કોઈ કેસમાં તકરારનો સમાધાનપૂર્વક અંત આવે નહિ તો તેને ગુજરાત સત્તાધીશને Real Estate ( Regulation and Development ) Act ની જોગવાઈઓ મુજબ સંબોધવામાં આવશે અને તે હેઠળ બનાવવામાં આવેલ નિયમો અને અધિનિયમો હેઠળ સંબોધવામાં આવશે. તેમજ નિમવામાં આવેલ અધિકારીદ્બારાનિકાલ કરવામાં આવશે.
  24.                    જો કે, પ્રયોજક (Promoter) ૧પ દિવસની લેખિતમાં નોટીસ એલોટીને આપવાની રહેશે અને તે રજીસ્ટર્ડપોસ્ટ એ.ડી. થી તે સરનામે કે જે એલોટી ધ્વારા આપવામાં આવેલ અથવા જો એલોટીએ ઈ-મેઈલ એડ્રેસ આપેલ હોય તો તેઈ-મેઈલ એડ્રેસ ઉપર મેઈલથી આ કરારને રદ કરવા બાબતનો તેનો આશયજણાવતી અને કોઈ ખાસ ભંગ કે જે કરારની શરતોના ભંગ માટે કે જેને માટે આકરાર રદ કરવામાં આશય ધરાવતાહોય, જો એલોટી તેમના ધ્વારા કરવામાં આવેલ ભંગને નોટીસના સમયમાં સુધારવામાં નિષ્ફળ જાય તો આવી નોટીસના સમયમર્યાદાનો અંત થયેથી પ્રયોજક (Promoter) આ કરાર રદ કરવા હકકદાર રહેશે.

                       જો કે, વધુમાં આ કરાર ઉપર મુજબ પ્રયોજક દ્બારા રદ થયેથી પ્રયોજક અને એલોટી વચ્ચે સહમત થયેલા નિર્ધારીત નુકશાન જે આથી બંને તરફવાળાઓ વચ્ચે નકકી થયેલ છે કે બાકી પડતી વેચાણ કિંમતની રકમ પર વાર્ષિક MCLR + 2 % વ્યાજના ગણતા જે રકમ આવે તે નિર્ધારીત નુકશાન એટલે કે “Liquidate Damanges” તરીકે એલોટીએ પ્રયોજકને ચુકવવાની રહેશે. મિલ્કતના વેચાણ અવેજના હપ્તા જયાં સુધી એલોટી દ્બારા પ્રયોજકને ચુકવવામાં આવ્યા હોય તે રકમમાંથી ઉપરોકત નિર્ધારીત નુકશાનની આવતી રકમ એડજસ્ટ કર્યા બાદ બાકી પડતી રકમ પ્રયોજક દ્બારા ઉપરોકત જણાવ્યા મુજબ કરાર રદ કર્યેથી ૩૦ દિવસની અંદર પ્રયોજક દ્બારા એલોટીને ચુકવવાની રહેશે.

    Procedure for taking possession

  25. કબજા(Procedure for taking possession)સક્ષમ સત્તાધીશ તરફથી કબજા પ્રમાણપત્ર(occupancy certificate)મળેથી અથવા વેચાણ લેનારને કબજો આપવામાં આવે, બન્નેમાંથી જે વહેલું હોય તેમજ એલોટી (allottee) ધ્વારા કરાર મુજબ ચુકવણી થયા બાદ પ્રયોજકે એલોટીને લેખીતમાં કબજો સોંપવા બાબતે આ કરાર હેઠળ જાણ કરવાની રહેશે. આવી નોટીસ આપવામાં આવી હોય તે તારીખથી ૩૦ દિવસની અંદર પ્રયોજકે કબજો એલોટીને આપવાનો રહેશે. જો કોઈ જોગવાઈ, ફોર્માલીટી, દસ્તાવેજ કે જે પ્રયોજક (Promoter) ના તરફે પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય તેવા સંજોગોમાં પ્રમોટર એલોટીને ક્ષતિ પુરતી કરવા બાંહેધરી આપે છે. એલોટી પ્રયોજક(Promoter) ધ્વારા અથવા એલોટીના એસોસીએશન ધ્વારા નકકી કરવામાં આવ્યા હોય તે મેન્ટેનન્સ ચાર્જ ચુકવણી કરવાની સંમતિ આપે છે, પ્રયોજક(Promoter) તેના તરફે એલોટીને કબજો પ્રોજેકટના કબજા પ્રમાણપત્ર મળ્યાના ૭ દિવસમાં લેવા લેખિતમાં જાણ કરશે. એલોટીએ ફલેટનો કબજો પ્રયોજક(Promoter) ધ્વારા એલોટીનેસદરફલેટ વપરાશ માટે તૈયાર છે તે અંગે લેખિત નોટીસ આપ્યા બાદ ૧પ દિવસની અંદર સદર ફલેટના બાંધકામ અંગે જરૂરી ખાતરી કરી કબજો લઈ લેવાનો રહેશે.
  26. એલોટીનું કબજો લેવામાં નિષ્ફળતા:-
  27.           (Failure of Allottee to take possession of (Unit)

                       પ્રયોજક(Promoter) તરફથી લેખિતમાં ઉપર મુજબ કબજા બાબતની જાણમળ્યા બાદ એલોટીફલેટનો કબજો પ્રયોજક પાસેથી જરૂરી બાંહેધરી, અન્ડરટેકીંગ્સ અને એવા અન્ય દસ્તાવેજો કે જે આ કરારમાં નિર્દિષ્ટ કરવામાં આવેલા છે તેની ખાતરી કરી એલોટીએ પ્રયોજક પાસેથી કબજો લેવાનો રહેશેઅને જો એલોટી ઉપર જણાવેલા સમયમાં કબજો લેવામાં નિષ્ફળ જાય તો આવા એલોટી(allottee) લાગુ પડતા મેઈન્ટેનન્સ ચાર્જીસ ભરપાઈ કરવા જવાબદાર રહેશે.

  28. સદર બાનાખતમાં પરિશિષ્ટવાળી મીલકતનો દર્શાવેલ કુલ વેચાણ અવેજ જો ગુજરાત સરકાર અથવા કેન્દ્ર સરકાર ધ્વારા સમય સમયે લગાડવામાં આવેલ દરોમાં વધારો થાય અને સરકાર વિકાસ ચાર્જ કે અન્ય ચાર્જ લગાડવામાં આવતા દરોમાં વધારો કરે તો સદર રકમમાં વધારો કરી શકશે જે વેચાણ લેનારે કબુલ, મંજુર, બંધનકર્તા છે ને રહેશે.
  29. સરકારી નોટીસ, હુકમ, નિયમ, જાહેરનામું અને અથવા અન્ય જાહેર અથવા સક્ષમ સત્તાધીશના વટહુકમો તથા ત્રાહિતઅહિત ઈચ્છનારીવ્યકિત યોજનાનાં કામમાં વિલંબ કરાવે તો નિરધારીત કરેલ સમયમાં પૂર્ણ થાય નહીં તો તે અંગે વેચાણ આપનાર ની કોઈ જવાબદારી રહેશે નહીં.
  30. સદરહુ "SKY HEIGHT" માં બેબિલ્ડીંગનું આયોજન કરેલ છે. સદર આયોજનમાં આયોજક બિલ્ડીંગનું બાંધકામ ચાલુ કરેલ છે. આયોજક દ્બારા અલગ અલગથી દરેક બિલ્ડીંગના ફલેટના માલિકોના વપરાશી પાણી તથા સુએજના નિકાલ માટે સેફટી ટેન્ક તથા ખાળકુવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે. તેમજ એક બિલ્ડીંગનું બાંધકામ પૂર્ણથયા પછી, કોમન એમીનીટીઝ તથા કોમન લાઈટ ઈત્યાદિ સહિતબિલ્ડીંગના માલિકોદ્બારા રચાયેલ સમિતીને જે તે બિલ્ડીંગનો વહીવટ તથા વ્યવસ્થા આપી દેશે. તે મુજબ જે બિલ્ડીંગનો વહીવટ / વ્યવસ્થા સોપ્યા બાદ જે તે બિલ્ડીંગની કોમન એમીનીટીઝ વિગેરેની તથા મેન્ટેનન્સની જવાબદારી જે તે બિલ્ડીંગના એસોસીએશન દ્બારા રચાયેલ સમિતીની રહેશે. બિલ્ડીંગનો કબજો સોંપ્યા બાદ બિલ્ડીંગના નિભાવખર્ચ ઈત્યાદિની જવાબદારી આ સંકુલના આયોજકની રહેશે નહિ. જેમાં કોમન પ્લોટના જાળવણી ની જવાબદારી બંને બિલ્ડીંગના ફલેટ હોલ્ડરો દ્બારા રચાયેલ એસોસીએશનની રહેશે. આ શરત તમામ બિલ્ડીંગના ફલેટ હોલ્ડરોને લાગુ રહેશે.
  31. હાલમાં સરકારશ્રી તરફથી ઉપલબ્ધ સુવિધાઓ આપેલ છે અને ભવિષ્યમાં અન્ય કોઈપણ વધારાની સુવિધાઓ સરકારશ્રી તરફથી મળવાપાત્ર થાય તે સદર કરાર લખી લેનાર વેચાણ લેનારે પોતાના ખર્ચે ઉપલબ્ધ કરવાની રહેશે.
  32. સદર બાનાખત / વેચાણ દસ્તાવેજ / વકીલ ફી / ડી.જી.વી.સી.એલ. (DGVCL)ડિપોઝીટ, ગટર યોજનાના તથા સદર સોસાયટીને બનાવવા તેના
  33.        નિયમો, અધિનિયમો અને બાયલોઝ બનાવવા અને કન્વેયન્સ અથવા લોઝ બનાવવાના તમામ ખર્ચા વેચાણ લેનારે ભોગવવાના રહેશે જે વેચાણ લેનારને કબુલ, મંજુર બંધનકર્તા છે.

  34. સદર બાનાખતમાં દર્શાવેલ મિલકત માર્કેટેબલ ટાઈટલ કિલયરવાળી છે અને તેનો ઉપયોગ સદર આયોજન માટે છે.
  35. સદર બાનાખતમાં દર્શાવેલ મિલકતમાં કાયદાકીય હકકો તેમજ સરકારશ્રી તરફથી જરૂરી મંજુરીઓ યોજનાનાં વિકાસ માટે મળેલ છે અને જરૂરી મંજુરી સમય સમયે યોજના પૂર્ણ કરવા મેળવવાની રહેશે.
  36. સદર બાનાખતમાં દર્શાવેલ મિલકતનાં પરવાનગીઓ તથા અન્ય બધા જ પુરાવા યોગ્ય અને કાયદાકીય મંજુર થયેલા છે.
  37. સદર બાનાખતમાં દર્શાવેલ મિલકતનું ઓકયુપેશન સર્ટીફીકેટ મળ્યેથી અથવા વેચાણ લેનારને કબજો સોંપવામાં આવે તે બન્નેમાં જે વહેલું હોય ત્યાં સુધી સારી રીતે જાળવણી અને ટેનેન્ટેબલ રીપેર કરશે, અને ત્યારબાદવેચાણ લેનારએ પોતાની રીતે સારી રીતે જાળવણી અને ટેનન્ટેબલ રીપેર કરવાનું રહેશે અને કબજો લીધા પછી એવું કોઈ કામ કરશે નહીં જેથી મિલકતને નુકશાન થાય.
  38. સદર બાનાખતમાં દર્શાવેલ મિલકતમાં તેવી સામગ્રી કે જે નુકશાનકારક હોય, ભયજનક હોય અથવા દહનશીલ હોય અથવા વજનમાં ખુબ જ ભારી હોય કે જે બાંધકામને નુકશાન કરતું હોય, તે વેચાણ લેનાર લાવવામાં તકેદારી રાખશે અને તેમ કરવામાં કસુરવાર થશે તો થયેલ નુકશાનની તમામ જવાબદારીવેચાણ લેનારની રહેશે તેમજ વેચાણ આપવા નકકી કરેલી મીલકતનો ઉપયોગ ફકત રહેણાંકના હેતુ માટે જ કરવાનો રહેશે.
  39. સદર બાનાખતથી લખી લેનારના અંગત કારણોના લીધે કોઈ પ્રકારનું નુકશાન થાય તો તે અંગેની જવાબદારી લખી લેનારની રહેશે.
  40. સપ્રમાણમાં હિસ્સાની ગણતરી(Method of calculation of proportionate share wherever referred to in the agreement) આ કરારમાં જયાં જયાં ઉલ્લેખવામાં આવેલ હોય કે એલોટીએ કોઈ ચુકવણું અન્ય એલોટીઓ સાથે પ્રોજેકટમાં યુનિટના કાર્પેટ એરીયા(carpet area) ના સપ્રમાણમાં પ્રોજેકટના તમામ કુલ કાર્પેટ એરીયા માટે સપ્રમાણ રહેશે.
  41. આ કરાર હેઠળની તમામ નોટીસો કે જે એલોટી અને પ્રયોજક૮.ચ્:?:ત્ભ્ચ્૯ ને આપવામાં આવે તેને જો એલોટીને અથવા પ્રયોજક૮.ચ્:?:ત્ભ્ચ્૯ ને આપવામાં આવે તે રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી. થી અને અન્ડર સર્ટીફીકેટ પોસ્ટીંગથી તેમના સરનામે કે જે નીચે જણાવેલ છે ત્યાં મોકલવાની રહેશે.
  42. @foreach ($mortgageArray['NewClaimingParty'] as $index => $party) @if ($loop->index < 2)

              ({{ $i++ }}) Mr./Mrs. {{ $party['full_name'] ?? 'N/A' }} એલોટીનું નામ
              {{ $party['address'] ?? 'N/A' }} એલોટીનું સરનામું

    @endif @endforeach

             મેસર્સ : M/S SANTI REALITY પ્રયોજક (Promoter) નું નામ

                    રે.સ.નં. ૮ર/પ/૧ થી ર૮, મોજે નંદેલાવ, તા.જિ. ભરૂચ. પ્રયોજક (Promoter) નું સરનામું એ એલોટી અને પ્રયોજક (Promoter) ની ફરજ છે કે તેઓ એકબીજાને આ કરાર થઈ ગયા બાદ તેમના સરનામામાં થયેલ ફેરફારની જાણ રજીસ્ટર્ડ પોસ્ટથી કરે અને જો તેમ કરવામાં નિષ્ફળ જાય તો તમામ પત્ર વ્યવહારો અને પત્રો કે જે ઉપરના સરનામે પોસ્ટ કરવામાં આવ્યા હોય તેને પ્રયોજક (Promoter) અને એલોટીને મળી ગયા છે તેમ માનવામાં આવશે.

  43. સંયુકત એલોટીઓ (Joint Allottees)
      જો કોઈ કેસમાં સંયુકત એલોટીઓ હોય તો પ્રયોજક(Promoter) ધ્વારા મોકલવામાં આવેલ તમામ પત્ર વ્યવહારો કે જે એલોટીનું નામ પ્રથમ લખવામાં આવ્યુ હોય અને જે સરનામું તેમના ધ્વારા આપવામાં આવ્યું હોય તેને તમામ આશય અને હેતુ માટે તમામ એલોટીને યોગ્ય રીતે સર્વિસ થયેલ છે તેમ ગણવામાં આવશે.
  44. આ કરારની કોઈપણ બાબતમાંથી ઉભા થતા કોઈપણ પ્રકારના ઝઘડા અથવા મતભેદો પક્ષકારોએ "રેરા" ના કાયદા હેઠળ પ્રસ્થાપિત સક્ષમ ઓથોરીટી સમક્ષ લઈ જવાના રહેશે અને ભરૂચમાં આવેલ કોર્ટોને આ કરાર સંબંધી બાબતો અંગે નર્ણયિ કરવાની હકુમત રહેશે.

::ડીસકલેમર::

૧.  સદર બાનાખતથી વેચાણ લીધેલ મીલકત વેચાણ લેનારે ગુજરાતી અથવા અંગ્રેજીમાં ભાષામાં લખાણની માંગણી કરશે તો અમો  વેચાણ આપનાર લખી આપીશું.

ર.  સદર બાનાખતમાં લખેલી તમામ શરતો પૈકી જે કોઈપણ શરત લાગુ ન પડતી હોય તે શરત અરસ પરસ સમજુતીથી નીકાળી શકાશે અથવા અન્ય કોઈ શરત ઉમેરી શકાશે.

૩.  સરકારશ્રી તરફથી કાયદાઓમાં કોઈ ફેરફાર આવે તો તમામ બંન્ને પક્ષકારોને બંધનકર્તા રહેશે.

      @foreach ($mortgageArray['NewClaimingParty'] as $index => $party) @if ($loop->index < 2) ({{ $i++ }}) Mr./ Mrs. {{ $party['full_name'] ?? 'N/A' }} @endif @endforeach
      સ્થળ : ભરૂચ            તારીખ :- ...........................    
      પ્રયોજક :    
      (૧) શાંતિ રીયલ્ટી નામની ભાગીદારી પેઢીનાંવહીવટ કર્તા અધિકૃત ભાગીદાર
      સેજલકુમાર પન્નાલાલ શાહ
      સહી : .........................................................
      સત્તાધીશ સહી કરનાર(Authorized Signatory)
      (૧) નામ : પરેશ એન. પટેલ
      સહી : .........................................................
      (ર) નામ : ભાર્ગવ એ. પટેલ
      સહી : .........................................................

     નોંધ :-વ્યકિતગત કેસમાં એકઝીકયુશન કલોઝ આ કરારના પક્ષકારોના બંધારણ મુજબ આખરી રહેશે.

એનેક્ષર(Annexure - A)

પ્લાનની વિશ્વસનીય નકલ અને ફલેટના સ્પેશીફીકેશનો કે જે એલોટી ધ્વારા ખરીદવામાં સહમતી આપવામાં આવેલ છે અને સંબંધીત સ્થાનિક સત્તાધીશ ધ્વારા મંજુર કરવામાં આવેલ હોય.

એનેક્ષર(Annexure - B)

પ્રોજેકટના નોંધણી પ્રમાણપત્રની વિશ્વસનીય નકલ કે જે સ્થાવર મિલકત રેગ્યુલેટરી સત્તાધીશ ધ્વારા આપવામાં આવેલ હોય.

અત્રે…………………………………………..      તત્રે…………………………………….શાખ

લખી આપનાર                                                                   સાક્ષી
શાંતિ રીયલ્ટી નામની ભાગીદારી પેઢીનાં
વહીવટ કર્તા અધિકૃત ભાગીદાર

 

_________________                                           ___________________

 (સેજલકુમાર પન્નાલાલ શાહ)                                                                                                                                      

_________________                                           ___________________

 

 

નોંધણી અધિનિયમ ૧૯૦૮ની કલમ ૩ર-એ મુજબનુ પરિશિષ્ટ

દસ્તાવેજમાં જણાવેલ વિગતોનું સંક્ષિપ્ત વર્ણન અમે નીચે મુજબ કરીએ છીએ.

@foreach ($mortgageArray['NewClaimingParty'] as $index => $party) @if ($loop->index < 2) @endif @endforeach

ગુજરાત સ્ટેમ્પ અધિ. અંતર્ગત દસ્તાવેજનો પ્રકાર

Agreement Agreement To Sale Without Posession

અવેજ

{{ convertToGujarati($formattedtotalbanakhatAmount) }}

બજાર કિંમત

0.00

1

તબદિલ થનાર સ્થાવર મિલ્કતનું વર્ણન

રેવન્યુ સર્વે / બ્લોક નંબર : ૮૨/૫/૧ થી ૨૮ "Sky Height" બિલ્ડિંગ નં : {{ $mortgage->building_no }} ફ્લોર નં:{{ convertToGujarati($mortgage->floor) }} ફ્લેટ નંબર :{{ convertToGujarati($mortgage->flat_shop_no) }} કાર્પેટ એરીયા {{ convertToGujarati($mortgage->carpet_area) }} ચો.મી. સીટી સર્વે નં : NA૮૨/૫/૧ થી ૨૮/{{ convertToGujarati($mortgage->property_card_no) }}.

 

સ્થાવર મિલ્કતની ચતુર્દિશાનું વર્ણન

ઉત્તર

{{ $mortgage->north_boundary }}

પૂર્વ

{{ $mortgage->east_boundary }}

દક્ષિણ

{{ $mortgage->south_boundary }}

પશ્ચિમ

{{ $mortgage->west_boundary }}

ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯પ૮ની કલમ ર૮ મુજબ સ્ટેમ્પડયુટીની અસર કરતી બધી બાબતો અન્વયે સ્ટેમ્પ ડયુટીની ગણતરી કરી યોગ્ય સ્ટેમ્પ ડયુટી વાપરેલ છે.

સદર દસ્તાવેજ કરી આપવા માટે અમો દસ્તાવેજ કરી આપનાર હકદાર છીએ તેની અમો દસ્તાવેજ કરી આપનાર ખાત્રી આપીએ છીએ. ઉપરની માહિતી અમે સાચી આપી છે. જો કોઈ ખોટી માહિતી આપેલ હોય તો અમારી સમક્ષ નોંધણી અધિનિયમ ૧૯૦૮ તથા સ્ટેમ્પ એકટ ૧૯પ૮ અંતર્ગત દંડની અને ફોજદારીની કાર્યવાહી કરી શકો છો એવી બાહેધરી આપીએ છીએ. જે વાંચી સમજીને નીચે સહી કરી આપીએ છીએ.

- નોંધણી અધિનિયમ-૧૯૦૮ ની કલમ - ૮ર અને ૮૩ અંતર્ગત સબ રજીસ્ટ્રાર સમક્ષ ખોટા કથનો કરવા માટે સાત (૭) વર્ષ સુધીની કેદ અથવા દંડની શિક્ષા અથવા તે બન્ને થઈ શકે છે.

દસ્તાવેજ કરાવી આપનાર

 

નામ

ફોટોગ્રાફ

અંગુઠાની છાપ

સહી

1

 

 

શાંતી રીયલ્ટી નામની ભાગીદારી પેઢીના અધિકૃત ભાગીદાર સેજલકુમાર પન્નાલાલ શાહ

 

 

 

 

 

 

 

 

 

 

દસ્તાવેજ કરાવી લેનાર

 

નામ

ફોટોગ્રાફ

અંગુઠાની છાપ

સહી

1

 

 

{{ $party['full_name'] ?? 'N/A' }}

 

 

 

 

 

 

 

 

 

 

 

DATE : / /2025

AUTHORIZATION LETTER

WE

  1. SEJALKUMAR PANNALAL SHAH
  2. DARSHAN CHANDRESH SHAH
  3. PUNIT SHANTILAL SHAH
  4. MANOJKUMAR PANNALAL SHAH

      Hereby Solemnly Affirm And Declare that SEJALKUMAR PANNALAL SHAH to act as an authorized Signatory Signatory for the businessM/S. SHANTI REALTY for which Document Registration is registered in Sub Registrar BHARUCH.
      All his action in relation to this business will be binding on us.

Sr. No.

Name

Designation

Signature

1

SEJALKUMAR PANNALAL SHAH

Partner

 

2

DARSHAN CHANDRESH SHAH

Partner

 

3

PUNIT SHANTILAL SHAH

Partner

 

4

MANOJKUMAR PANNALAL SHAH

Partner

 

      Acceptance as an authorized Signatory
      I SEJALKUMAR PANNALAL SHAH hereby solemnly accord my acceptance to act as authorized for the above referred business and all am acts shall be binding on the business.

Place        -           Bharuch.
Date         -