કોન્ટ્રાકટર : શાહ અતુલકુમાર મહેન્દ્રકુમાર
ફલેટ હોલ્ડરનું નામ : @foreach ($mortgageArray['NewClaimingParty'] as $index => $party) @if ($loop->index < 2) {{ $party['full_name'] ?? 'N/A' }} @endif @endforeach
ફલેટ નંબર : {{ convertToGujarati($mortgage->flat_shop_no) }}
કરાર ની કિંમત : રૂા.
સ્ટેમ્પ ની કિંમત : રૂા.૩૦૦/-
આજરોજ તારીખ: ...........સને: ૨૦૨૫ માહે ........ ના વાર .......... ના દીને વઘારાનો બાંઘકામ મરાર કરી આપીએ છીએ.........
પ્રથમ પક્ષકાર (કોન્ટ્રકટર) |
જાતના |
ઉ.વ.આ. |
ઘંઘો |
રહેવાસી |
શાહ અતુલકુમાર મહેન્દ્રકુમાર
Pan : CDCPS 2967 R Mob : 97234 74500 |
હિન્દુ |
૫૫ |
વેપાર |
૨૦, ઈસ્કોન ગ્રીન સિટી, તવરા રોડ, ભરૂચ |
(જેમને હવે પછી આ કરારમાં "કોન્ટ્રાકટર" એ રીતે સંબોધવામાં આવ્યા છે. જે સંબોધનના અર્થમાં કોન્ટ્રાકટર પોતે તથા તેમના વંશ, વાલી, વારસો, સકસેસરો, એસાઈનીઓ, એડમીનીસ્ટ્રેટરો, કુલમુખત્યારો ઈત્યાદિ તમામનો સમાવેશ થાય છે.)તે પ્રથમ તરફવાલા :
બીજા પક્ષકાર (ફલેટ હોલ્ટર) |
જાતના |
ઉ.વ.આ. |
ઘંઘો |
રહેવાસી |
.Mr/Mrs {{ $party['full_name'] ?? 'N/A' }} Pan : {{ $party['id_proof_no'] ?? 'N/A' }} Mob : {{ $party['mobile_no'] ?? 'N/A' }} |
{{ $party['religion']['name_guj'] ?? 'N/A' }} |
{{ $party['age'] ?? 'N/A' }} |
{{ $party['occupation']['name_guj'] ?? 'N/A' }} |
{{ $party['address'] ?? 'N/A' }} |
(જેમને હવે પછી આ કરારમાં "ફલેટ હોલ્ડર" એ રીતે સંબોધવામાં આવ્યા છે. તે સંબોધનના અર્થમાં ફલેટ હોલ્ડર પોતે
તથા તેમનાં તેમજ વંશ, વાલી, વારસો, સકસેસરો,એસાઈનીઓ,
એડમીનીસ્ટ્રેટરો, ઈત્યાદિ તમામનો સમાવેશ થાય.લો ગણાશે.) તે બીજી તરફજ્વાલા :
ની વચ્ચે નીચે મુજબ એ રીતે કરવામાં આવ્યો છે.
જત અમો લખી આપનાર તમો લખી લેનારને આ બાંધકામ અંગેનો કરાર કરી આપી બંધાઈએ
છીએ કે :
૧. જીલ્લા - ભરૂચ, તાલુકા - ભરૂચ, મોજે - નંદેલાવની સીમના રે.સ.નં. ૮૨/૫/૧ થી ૨૮ની રહેણાંકના હેતુની બિનખેતીની ૪૦૫૦.૦૦ ચો.મીટર પૈકી પ્લોટ વેલીડેશન મુજબ ૩૨૪૦.૦૦ ચો.મી.વાળી જમીનમાં રહેણાંક/વાણિજય હેતુ માટે બિનખેતીની જમીન પર બાંધવામાં આવેલ "સ્કાય હાઈટ' નામના સંકુલ નું આયોજન કરવામાં આવેલ છે. જેમા "A" તથા "B" ટાવર આવેલ છે. જેના ભોયતળીયામાં સેકન્ડ બેઝમેન્ટ તથા ફર્સ્ટ બેસમેન્ટમાં પાર્કીંગ આવેલ છે. તથા ગ્રાઉન્ડ ફલોર પર વાણિજય હેતુની દુકાનો આવેલ છે. જેની ઉપર સ્કીપ ફ્લોર છોડી રહેણાંક હેતુના ફલેટો આવેલ છે. જે પૈકી {{ convertToGujarati($mortgage->floor) }} ફલોર પર આવેલ ફલેટો પૈકી ફલેટ નંબર :{{ convertToGujarati($mortgage->flat_shop_no) }} જેનો સીટી સર્વે નંબર NA૮૨/૫/૧થીર૮/A/01/{{ convertToGujarati($mortgage->property_card_no) }} જેમાં ફલેટની અંદરના બાંધકામનો ફકત કાર્પેટ એરીયા {{ convertToGujarati($mortgage->carpet_area) }} ચો.મીટર છે.સદર ફ્લેટમાં વધારાનું બાંધકામ કરવાનો કરાર ફલેટ હોલ્ડર તથા કોન્ટ્રાકટર વચ્ચે થયેલ છે. જેની તમામ શરતો તથા બોલી નીચે મુજબ છે. વધુમાં ફલેટ હોલ્ડર અને કોનટ્રાકટર વચ્ચે નીચે મુજબ આ કરાર એ રીતે કરવામાં આવે છે કે બીજા પક્ષકાર એટલે કે ફલેટ હોલ્ડરે નકકી થયેલ સ્પેશીફીકેશન ઉપરાંતનું વધારાનું બાંધકામ કરાવવું છે જેમા ફલોરીંગ કામમાં ફેફાર કે વધારાનુ ફલોરીંગ કામ, વધારાનું ઈલેકટ્રીકને લગતુ, રંગ રોગાન કામ,પી.ઓ.પી.નું કામ, ફર્નિચરને લગતુ તમામ પ્રકારનું તેમજ વધારાનું બાંધકામ ઈત્યાદીનો સમાવેશ થાય છે. તે કામગીરી કોન્ટ્રાકટરે હાગ ધરવી અને કરવી તેવી તેમણે (ફલેટ હોલ્ડરે) કોન્ટ્રાકટર્સને દરખાસ્ત વિનંતી કરી છે.કોન્ટ્રકટર સદરહું વધારના બાંધકામની કામગીરી આ હેઠળ જણાવેલી શરતો અને બોલીઓ ફલેટ હોલ્ડરે પણ મંજુરરાખી છે. જે અંગેનો આ વધારાનો બાંધકામ કરાર કરવામાં આવ્યો છે.
-શરતો -
૧. સદરહુ મંજૂર થયેલા નકશા તથા પરવાનગીઓ વિગેરે
મુજબ અને તેની મર્યાદામાં રહીને કોન્ટ્રાકટર્સ બાંધકામ કરવાનું છે.
૨. પક્ષકારો વચ્ચે નકકી થયા મુજબની આ હેઠળ જણાવેલી
શરતોએ તેને આધિન સદર ફલેટ નંબર-{{ convertToGujarati($mortgage->flat_shop_no) }} ના રહેણાંકના બાંધકામ અંગે ફ્લેટ હોલ્ડરે કોન્ટ્રાકટર્સને આ
હેઠળ જણાવ્યા મુજબ ચુકવવાની રકમના અવેજમાં કોન્ટ્રાકટર્સ તૈયાર કરેલા બાંધકામના નકશા મુજબનું બાંધકામ કરી આપવાનું છે.
૩. ફલેટ હોલ્ડરે સદરહું વધારાના બાંધકામ કરવા બદલ
કોન્ટ્રકટરર્સને કુલ રૂા.{{ convertToGujarati($totalconstructionagreementAmount) }}/- અંકે રૂપિયા {{ convertNumberToGujaratiWords($totalconstructionagreementAmount) }} પુરા નક્કી કરેલા છે.
૪. મજકુર ફલેટ પર વધારાનું બાંધકામ પુરૂ થઈ ગયા
બાબતનું અને કોન્ટ્રાકટર્સનું પ્રમાણ પત્ર છેવટનું આખરી ગણાશે.
૫. આકરારમાં જણાવ્યા મુજબ અવેજની રકમ સમય સર
ચુકવવામાં ફલેટહોલ્ડર કસુર અથવા આ કારારમાં જણાવેલી કોઈ શરતોનો ભંગ કરે અથવા તો કરારની જોગવાયો વિરુધ્ધ કે તેની અસંગત વર્તન કરે તો ફલેટ હોલ્ડરે
કોન્ટ્રાકટર્સને આ કરાર હેઠળ વસુલ આપેલી તમામ રકમ જપ્ત કરવા (ફોરફીટ કરવા) કોન્ટ્રક્ટરર્સ ને અધિકાર રહેશે. તે ઉપરાંત કોન્ટ્રાકટર્સને તે બાંધકામ
સ્થગીત કરવા હકકદાર રહેશે. તેવા સંજોગોમાં કોન્ટ્રાકટર્સ તેમને યોગ્ય લાગે તો આ કરારનો વિશેષ અમલ કરાવી શકશે અથવા
મેળવવા હકકદાર રહેશે.
૬. સદરહું બાંધકામ નિયત મુદતમાં કોન્ટ્રકટર્સે પુરૂ
કરવાનુ છે. અને સદર મુદતમાં વધારાનું બાંધકામ પુરૂ કરવા કોન્ટ્રકટર્સે પ્રયત્ન કરશે. પરંતુ સરકાર સ્થાનિક મંડ કે
સત્તાધિકારી કે અધિકારીના કોઈ આદેશ,ફરમાન, કે કૃત્યને કારણે અથવા બાંધકામ માટેના સંજોગો કે હકીકતના કારણે કોન્ટ્રાકટર્સ આ
કરાર મુજબ કામ ન કરી શકે તો ફલેટ હોલ્ડર ઉપર મુજબના કોઈ હકક પ્રાપ્ત થશે નહી.
૭. ફલેટ હોલ્ડરે સદરહું પરિશિષ્ટમાં જણાવેલ
{{ convertToGujarati($mortgage->floor) }} ફલોર પર આવેલ બાંધકામ વાળો ફલેટ નંબર-{{ convertToGujarati($mortgage->flat_shop_no) }} નો કબજો આજરોજ
કોન્ટ્રાકટર્સને વધારનુ બાંધકામ અને કામકાજ માટે સુપ્રત કર્યા છે. સદરહુ વધારાનું બાંધકામ અને કામકાજ સંપૂર્ણ પુરૂ કરી તે અંગેનો છેવટનો હિસાબ કરી
જયા સુધી ફલેટ હોલ્ડરે કોન્ટ્રાકટર્સને આપવાની થતી રકમ પુરીના થાય ત્યાં સુધી સદરહુ ફલેટનો કબજો કોન્ટ્રાકટર્સનો ગણાશે.
ઉપર મુજબનો આ કરાર તેમાંના લખાણ તેમજ તેમાં જણાવેલ શરતો બંને પક્ષકરોએ સંપૂર્ણ પણે વાંચી, વંચાવી, સમજી વિચારીને અકકલ હોશીયારીથી શુધ્ધ બુધ્ધીએ કોઈના કોઈપણ જાતના દાબ દબાણ વગર કરેલ છે. અને તમામ મજકુર અમો બંને પક્ષકાર તથા બંને પક્ષકારના વંશ, વાલી,વારસો, ઈત્યાદી તમામને કબુલ મંજુર અને બંધનકર્તા છે અને રહેશે. તેમજ પક્ષકારોએ આ હેઠળ પોતે પોતાની સહીઓ કરી શાખો કરાવી આપેલ છે.
અત્રે-----------------------------મતુ તત્રે------------------------------શાખ
(કોન્ટ્રકટર):-
------------------------------------ ------------------------------------
(શાહ અતુલકુમાર મહેન્દ્રકુમાર)
(ફલેટ હોલ્ડર) :-
@foreach ($mortgageArray['NewClaimingParty'] as $index => $party) @if ($loop->index < 2)
---------------------------------------------------
{{ $party['full_name'] ?? 'N/A' }}
@endif @endforeach
કોન્ટ્રાકટર |
ફોટોગ્રાફ |
અંગુઠાનુ નીશાન |
શાહ અતુલકુમાર મહેન્દ્રકુમાર
__________________ |
|
![]() |
ફલેટ હોલ્ડર |
ફોટોગ્રાફ |
અંગુઠાનુ નીશાન |
{{ $party['full_name'] ?? 'N/A' }}
__________________ |
|
![]() |