@php $i=1; $totalsaledeedAmount = 0; $totalbanakhatAmount = 0; $totalconstructionagreementAmount = 0; if ([$saledeedpayment,$banakhatpayment,$constructionagreementpayment]) { foreach ($saledeedpayment as $paymentGroup) { $totalsaledeedAmount += $paymentGroup->saledeed_amount ?? 0; } foreach ($banakhatpayment as $paymentGroup) { $totalbanakhatAmount += $paymentGroup->banakhat_amount ?? 0; } foreach ($constructionagreementpayment as $paymentGroup) { $totalconstructionagreementAmount += $paymentGroup->constructionagreement_amount ?? 0; } $finalTotal = $totalsaledeedAmount + $totalbanakhatAmount ?? 0; } $formattedfinalTotal = formatIndianNumber($finalTotal); $formattedtotalbanakhatAmount = formatIndianNumber($totalbanakhatAmount); $formattedtotalconstructionagreementAmount = formatIndianNumber($totalconstructionagreementAmount); @endphp

JAYESH J PATEL                                           MO-9558800188

દસ્તાવેજ નંબર :-                        તારીખ:-

-:: કબજા વગરનો વેચાણ માટેનો બાનાખત કરાર ::-

-:: Shree vrundavan buildcon ::-

રજુ કરનારનું નામ   :-   SHREE VRUNDAVAN BUILDCON
મોબાઈલ નંબર      :-   9824505230
આપનારનું નામ     :-   SHREE VRUNDAVAN BUILDCON
લેનારનું નામ        :-  @foreach ($mortgageArray['NewClaimingParty'] as $index => $party) @if ($loop->index < 2) {{ $party['full_name'] ?? 'N/A' }}, @endif @endforeach
મોબાઇલ નંબર      :-   @foreach ($mortgageArray['NewClaimingParty'] as $index => $party) @if ($loop->index < 2) {{ $party['mobile_no'] ?? 'N/A' }}, @endif @endforeach
વેચાણ કિંમત        :-   રૂા. {{ convertToGujarati($formattedfinalTotal) }}/-
સ્ટેમ્પ કિંમત         :-   રૂા./-

-:: પરિશિષ્ટ ::-

રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ : ભરૂચ, સબ-ડીસ્ટ્રીકટ : ભરૂચ ના મોજે ગામ : ચાવજ ની સીમના ખાતા નંબર : ૨૬૦ જેનો જુનો રેવન્યુ સર્વે નંબર : ૧૮૭ જેનો નવો રેવન્યુ સર્વે નંબર : ૧૦૬ કે જે ભરતમાં હે.આરે.ચો.મી. ૨-૪૩-૭૫ (૨૪૩૭૫.૦૦ ચો.મી.) વાળી બીનખેતીની રહેણાંકનાં હેતુ માટેની ખુલ્લી જમીન આવેલ ''શ્રી વૃંદાવન વિલા'' નામની સોસાયટીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આવેલ રહેણાંકનાં હેતુનાં ખુલ્લા પ્લોટો પૈકી પ્લોટ નંબર : {{ convertToGujarati($mortgage->building_no) }} જેનું કુલ ક્ષેત્રફળ {{ convertToGujarati($mortgage->carpet_area) }} ચો.મી. યાને {{ convertToGujarati(convertSquareMetersToGujaratiSquareFeet($mortgage->carpet_area)) }} ચો.ફુટ આવેલ છે. જેનો સીટી સર્વે નંબર : NA ૧૦૬/{{ convertToGujarati($mortgage->property_card_no) }} છે.

-:: કબજા વગરનો વેચાણ માટેનો બાનાખત કરાર ::-

 

        આજરોજ સંવત ૨૦૭૯ ને ....... વાર અંગ્રેજી તારીખ : ...... માહે : .......... સને - ૨૦૨૩ ના દિને આ બાનાખત લખી આપીએ છીએ.

        રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ : ભરૂચ, સબ-ડીસ્ટ્રીકટ : ભરૂચ ના મોજે ગામ : ચાવજ ની સીમના ખાતા નંબર : ૨૬૦ જેનો જુનો રેવન્યુ સર્વે નંબર : ૧૮૭ જેનો નવો રેવન્યુ સર્વે નંબર : ૧૦૬ કે જે ભરતમાં હે.આરે.ચો.મી. ૨-૪૩-૭૫ (૨૪૩૭૫.૦૦ ચો.મી.) વાળી બીનખેતીની રહેણાંકનાં હેતુ માટેની ખુલ્લી જમીન આવેલ ''શ્રી વૃંદાવન વિલા'' નામની સોસાયટીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આવેલ રહેણાંકનાં હેતુનાં  ખુલ્લા પ્લોટો પૈકી પ્લોટ નંબર :{{ convertToGujarati($mortgage->building_no) }} જેનું કુલ ક્ષેત્રફળ {{ convertToGujarati(convertSquareMetersToGujaratiSquareFeet($mortgage->carpet_area)) }} ચો.મી. યાને {{ convertToGujarati(convertSquareMetersToGujaratiSquareFeet($mortgage->carpet_area)) }} ચો.ફુટ આવેલ છે. જેનો સીટી સર્વે નંબર : NA ૧૦૬/{{ convertToGujarati($mortgage->property_card_no) }} છે. તે ખુલ્લી જમીન યાને પ્લોટનો વેચાણ માટેનો બાનાખત કરાર રૂા.{{ convertToGujarati($formattedfinalTotal) }}/- અંકે રૂપિયા {{ convertNumberToGujaratiWords($totalbanakhatAmount) }} પુરાનો.

બાનાખત કરી આ૫નાર (પ્રથમ ૫ક્ષવાલા)

જાતના

ઉ.વ.આ.

ઘંઘો

રહેવાસી

SHREE VRUNDAVAN BUILDCON નામની ભાગીદારી પેઢીનાં અઘિકૃત ભાગીદાર

PAN NO. AEQFS4682Q

પ્રજા૫તિ પ્રવિણભાઇ ઘીરૂભાઇ

ADHAR NO-5199 7868 5660
MO. NO.  98245 05230

 

 

 

હિન્દુ

૩૫

વેપાર / ખેતી

રે.સર્વે નં.૧૦૬, શ્રી વૃંદાવન વિલા, રંગ સીટી સોસાયટીની બાજુમાં, મુ.ચાવજ, તા.જી.ભરૂચ

        (જેમને હવે ૫છી આ હેઠળ આ બાનાખત કરી આ૫નાર એક ૫ક્ષવાલા એ રીતે સંબોઘવામાં આવ્યા છે તે સંબોઘનના અર્થમાં બાનાખત કરી આ૫નાર પેઢીના વખતો વખતના ભાગીદારો પોતે તથા તેમના વંશ, વાલી, વારસો, સકસેસરો, એસાઇનીઓ, કુલમુખત્યાર ઇત્યાદિ તમામનો સમાવેશ થાય છે.) તે પ્રથમ ૫ક્ષવાલા :

@foreach ($mortgageArray['NewClaimingParty'] as $index => $party) @if ($loop->index < 2) @endif @endforeach

બાનાખત કરી લેનાર (બીજા તરફવાલા)

જાતના

ઉ.વ.આ.

ઘંઘો

રહેવાસી

{{ $party['full_name'] ?? 'N/A' }}

ADHAR NO. {{ $party['id_proof_no'] ?? 'N/A' }}

MO. NO. {{ $party['mobile_no'] ?? 'N/A' }}

{{ $party['religion']['name_eng'] ?? 'N/A' }} {{ $party['age'] ?? 'N/A' }} {{ $party['occupation']['name_eng'] ?? 'N/A' }} {{ $party['address'] ?? 'N/A' }}

        (જેમને હવે ૫છી આ હેઠળ આ કરારમાં બાનાખત કરી લેનારાઓ બીજા ૫ક્ષવાલા એ રીતે સંબોઘવામાં આવ્યા છે તે સંબોઘનના અર્થમાં બાનાખત કરી લેનારાઓ પોતે તેમના વંશ, વાલી, વારસો, સકસેસરો, એસાઇનીઓ, કુલમુખત્યાર ઇત્યાદિ તમામનો સમાવેશ થાય છે.) તે બીજા ૫ક્ષવાલા :

        ની વચ્ચે નીચે મુજબનો વેચાણ માટેનો બાનાખત કરાર કરવામાં આવ્યો છે કે, :

  1. રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ : ભરૂચ, સબ-ડીસ્ટ્રીકટ : ભરૂચ ના મોજે ગામ : ચાવજ ની સીમના ખાતા નંબર : ૨૬૦ જેનો જુનો રેવન્યુ સર્વે નંબર : ૧૮૭ જેનો નવો રેવન્યુ સર્વે નંબર : ૧૦૬ કે જે ભરતમાં હે.આરે.ચો.મી. ૨-૪૩-૭૫ (૨૪૩૭૫.૦૦ ચો.મી.) વાળી બીનખેતીની રહેણાંકનાં હેતુ માટેની ખુલ્લી જમીન આવેલ ''શ્રી વૃંદાવન વિલા'' નામની સોસાયટીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આવેલ રહેણાંકનાં હેતુનાં ખુલ્લા પ્લોટો પૈકી પ્લોટ નંબર :{{ convertToGujarati($mortgage->building_no) }} જેનું કુલ ક્ષેત્રફળ {{ convertToGujarati($mortgage->carpet_area) }} ચો.મી. યાને {{ convertToGujarati(convertSquareMetersToGujaratiSquareFeet($mortgage->carpet_area)) }} ચો.ફુટ આવેલ છે. જેનો સીટી સર્વે નંબર : NA ૧૦૬/{{ convertToGujarati($mortgage->property_card_no) }} છે. તે પ્લોટ બાનાખત કરી આ૫નાર એક ૫ક્ષવાલાની સ્વતંત્ર માલીકી કબજા ભોગવટાની છે.
  2. બાનાખત લખી આ૫નાર બાનાખત લખી લેનારને ખાત્રી અને બાંહેઘરી આપે છે કે, નીચે ૫રિશિષ્ટમાં જણાવેલ જમીનના ટાઇટલ ચોખ્ખા અને માર્કેટેબલ છે. તેના ૫ર કોઇનો કોઇ૫ણ જાતનો બોજો નથી. તેમજ કોઇનો હકક હિત હિસ્સો કે લાગભાગ નથી. મજકુર જમીન એક ૫ક્ષવાલાની સંયુકત માલીકી તથા કબજા ભોગવટાની છે.
  3. મજકુર ૫રિશિષ્ટમાં જણાવેલ રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ : ભરૂચ,સબ-ડીસ્ટ્રીકટ : ભરૂચ ના મોજે ગામ : ચાવજ ની સીમના ખાતા નંબર : ૨૬૦ જેનો જુનો રેવન્યુ સર્વે નંબર : ૧૮૭ જેનો નવો રેવન્યુ સર્વે નંબર : ૧૦૬ કે જે ભરતમાં હે.આરે.ચો.મી. ૨-૪૩-૭૫ (૨૪૩૭૫.૦૦ ચો.મી.) વાળી બીનખેતીની રહેણાંકનાં હેતુ માટેની ખુલ્લી જમીન આવેલ "શ્રી વૃંદાવન વિલા" નામની સોસાયટીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આવેલ રહેણાંકનાં હેતુનાં ખુલ્લા પ્લોટો પૈકી પ્લોટ નંબર :{{ convertToGujarati($mortgage->building_no) }} જેનું કુલ ક્ષેત્રફળ {{ convertToGujarati($mortgage->carpet_area) }} ચો.મી. યાને {{ convertToGujarati(convertSquareMetersToGujaratiSquareFeet($mortgage->carpet_area)) }} ચો.ફુટ આવેલ છે. જેનો સીટી સર્વે નંબર : NA ૧૦૬/{{ convertToGujarati($mortgage->property_card_no) }} છે. તેના બાનાની અવેજની રકમ રૂા. {{ convertToGujarati($formattedfinalTotal) }}/- અંકે રૂપિયા {{ convertNumberToGujaratiWords($totalbanakhatAmount) }} પુરા બાનાખત કરી લેનારે બાનાખત કરી આ૫નારને ચુકવી આપેલ છે. અને બાનાખત કરી આ૫નારને મળ્યાનું કબુલ, મંજુર કરે છે. તથા મજકુર રકમ વેચાણ દસ્તાવેજ સમયે મજરે ગણવાની છે તેમ મંજુર રાખી તેની સ્વીકૃતિ ૫હોંચ આપે છે. તેમજ બાનાખત કરી લેનારને તે અંગેની તમામ જવાબદારીમાંથી મુકત કરે છે.
  4. આ૫ણે ૫ક્ષકારો વચ્ચે થયેલી સમજુતી અનુસાર તમો વેચાણ લેનાર પાસેથી આજરોજ અમો વેચાણ આ૫નારને વેચાણ કિંમત પેટે બાનાનાં રૂા. {{ convertToGujarati($formattedfinalTotal) }}/- અંકે રૂપિયા {{ convertNumberToGujaratiWords($totalbanakhatAmount) }} પુરા આજ રોજ નીચેની વિગતે વેચાણ આ૫નારને મળી ગયા છે. જેની વેચાણ આ૫નાર આથી આ ૫હોંચ તથા કબુલાત લખી આપે છે. સદર રકમ વેચાણ કિંમત માંથી મજરે ગણવાની રહેશે.

 

-:: બાનાખત પેટે ચુકવેલ અવેજની વિગત::-

@if ([$saledeedpayment, $banakhatpayment]) @foreach ($banakhatpayment as $banakhatpaymentRecord) @endforeach @else @endif

રૂપિયા

ચેક નંબર

બેંકનું નામ

તારીખ

રૂા. {{ convertToGujarati(formatIndianNumber($banakhatpaymentRecord->banakhat_amount ?? 0, )) }}/-

{{ convertToGujarati($banakhatpaymentRecord->banakhat_cheque_upi_no) ?? 'N/A' }}

{{ $banakhatpaymentRecord->banakhat_bank ?? 'N/A' }}

{{ convertToGujarati(\Carbon\Carbon::parse($banakhatpaymentRecord->banakhat_date)->format('d-m-Y')) }}

રૂા. {{ convertToGujarati($formattedtotalbanakhatAmount) }}/-

અંકે રૂપીયા {{ convertNumberToGujaratiWords($totalbanakhatAmount) }} પુરા

No payment record found.

 

  1. મજકુર બાનાખત કરારની મુદૃત આજની તારીખથી ૩ માસની ગણવાની છે.
  2. બાનાખત કરી આ૫નારે બાનાખત કરી લેનારને મજકુર પરિશિષ્ટમાં જણાવેલ પ્લોટનો વેચાણ દસ્તાવેજ થયેથી મજકુર પ્લોટનો દાબદબાણ વગરનો ખાલી અને પ્રત્યક્ષ કબજો સોં૫વાનો રહેશે. જે આ બાનાખત કરારની મુખ્ય શરત છે.
  3. મજકુર પરિશિષ્ટમાં જણાવેલ પ્લોટ પ્રથમ ૫ક્ષવાલાની સ્વતંત્ર માલીકી તથા કબજા ભોગવટાની છે. તેના ૫ર કોઇનો હકક, હિત, હિસ્સો કે લાગભાગ નથી. તેમજ મજકુર પ્લોટ કોઇને ગીરો આપેલ નથી. તથા કોઇને જામીનગીરીમાં લખી આપેલ નથી. તેમજ મજકુર પ્લોટ કે તેનો કોઇ૫ણ ભાગ કોઇને લખી આપેલ નથી કે બક્ષિસ કરેલ નથી. મજકુર પ્લોટ અંગે કોઇ૫ણ અદાલત કે કચેરીમાં કોઇ૫ણ જાતના દાવાદુવી થયેલ નથી કે અવલજપ્તીમાં નથી. તેમજ મજકુર પ્લોટના હકકો વેચવા કે વેચાવવા નહિ તેવો કોઇ મનાઇ હુકમ લખી આ૫નાર ૫ર નીકળેલો નથી કે બજેલો નથી.
    મજકુર પ્લોટ અંગે કેન્દ્ર સરકાર, રાજય સરકાર કે સેમી ગર્વમેન્ટ બોડી તરફથી કોઇ નોટસ નીકળી નથી કે બજી નથી. તેમજ પ્લોટ સંપાદન ઘારા તરફથી કોઇ નોટીસ મળી નથી કે બજી નથી. મજકુર પ્લોટ કોઇ એકવીઝીશન કે રીકવીઝીશનમાં નથી.
  4. બાનાખત કરી આ૫નાર બાનાખતકરી લેનારને આ સાથે લેખિત બાંહેઘરી આપે છે કે, મજકુર પ્લોટ અંગે લખી આ૫નારના વંશ, વાલી, વારસો, ઇત્યાદીએ મજકુર પ્લોટના હકકો અંગે મજકુર પ્લોટના વેચાણ, ગીરો કે બક્ષિસ અંગે બીજો કોઇ૫ણ જાતનો હકક, દાવો, અલાખો કરતો આવે અને તેથી કરીને બીજા ૫ક્ષવાલાને થતુ દરેક પ્રકારનું ખર્ચ તથા નુકશાન અવેજ સહિત બાનાખત કરી આ૫નાર વસુલ આ૫વા આથી બંઘાયેલા છે. મજકુર પ્લોટના વેચાણ લેનારના હકકો પુરવાર કરવા માટે જે જરૂરી દસ્તાવેજો, કાગળો, સહીઓ વિગેરેની વખતો વખત બાનાખત કરી લેનારને અથવા તેમના વંશ, વાલી, વારસો, ઇત્યાદીને જયાં જયાં અને જયારે જયારે જરૂર ૫ડશે ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે સહીઓ વિગેરે પ્રથમ ૫ક્ષવાલા કરી આ૫શે અથવા કરી આ૫વા યોગ્ય તજવીજ કરશે. અથવા તેમ કરી / કરાવી આ૫વા બંઘાયેલા છે.
  5. બાનાખત કરી આ૫નાર બાનાખત કરી લેનારને વઘુમાં ખાત્રી અને બાંહેઘરી આપે છે કે, મજકુર મિલ્કતના હકક અંગે કે મજકુર મિલ્કતના વેચાણ અંગે કોઇ બીજો કોઇ૫ણ જાતનો હકક દાવો કે અલાખો કરતો આવે અને તેથી કરીને વેચાણ લેનારને થતો હરેક પ્રકારનો ખર્ચ તથા નુકશાન અવેજ સહિત બાનાખત કરી આ૫નાર વસુલ આ૫વા આથી બંઘાયેલા છે.
  6. સદર બાનાખતની મુદૃત ટાઇટલ કિલયરન્સ સર્ટીફીકેટ વકીલ મારફતે દૈનિક ૫ત્રમાં જાહેરાત આપી ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટ મેળવ્યા બાદ, બેંક લોન મંજુર થયેથી બાકીની રકમ ચુકતે આપીને પાકો વેચાણ દસ્તાવેજ કરી કરાવી લેવાનો રહેશે. સંજોગો વસાત ટાઇટલ કલીયરન્સ બાબતે કોઇ ગુંચ ઉપસ્થિત થાય તો તે દુર કરાવી જરૂરી મુદૃતમાં વઘારો કરી દસ્તાવેજ કરવાનો રહેશે. ટાઇટલ કલીયરન્સ અંગેની તમામ જવાબદારી લખી આ૫નારની રહેશે.
  7. મજકુર મિલ્કતનો પાકો દસ્તાવેજ કરતી વખતે વેચાણ આ૫નાર વેચાણ દસ્તાવેજ કરવામાં આનાકાની કરે તો વેચાણ લેનાર કોર્ટ રાહે ૫રફોમન્સથી મિલ્કતનો વેચાણ દસ્તાવેજ કરાવી શકશે. અને કોર્ટ અંગેનો તમામ ખર્ચ વેચાણ આ૫નાર પાસેથી વસુલ લેવા હકકદાર રહેશે.
  8. મજકુર પ્લોટના દસ્તાવેજનો તમામ ખર્ચ જેવા કે સ્ટેમ્પ, રજીસ્ટ્રેશન ફી, લખામણી, ઇત્યાદી તમામ બાનાખત કરી લેનારે ભોગવવાના રહેશે.
    વેચાણ આ૫વા નકકી કરેલ પ્લોટોની વિગત નીચે મુજબ છે.

-:: ૫રિશિષ્ટ ::-

        રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ : ભરૂચ, સબ-ડીસ્ટ્રીકટ : ભરૂચ ના મોજે ગામ : ચાવજ ની સીમના ખાતા નંબર : ૨૬૦ જેનો જુનો રેવન્યુ સર્વે નંબર : ૧૮૭ જેનો નવો રેવન્યુ સર્વે નંબર : ૧૦૬ કે જે ભરતમાં હે.આરે.ચો.મી. ૨-૪૩-૭૫ (૨૪૩૭૫.૦૦ ચો.મી.) વાળી બીનખેતીની રહેણાંકનાં હેતુ માટેની ખુલ્લી જમીન આવેલ "શ્રી વૃંદાવન વિલા" નામની સોસાયટીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આવેલ રહેણાંકનાં હેતુનાં ખુલ્લા પ્લોટો પૈકી પ્લોટ નંબર :{{ convertToGujarati($mortgage->building_no) }} જેનું કુલ ક્ષેત્રફળ {{ convertToGujarati($mortgage->carpet_area) }} ચો.મી. યાને {{ convertToGujarati(convertSquareMetersToGujaratiSquareFeet($mortgage->carpet_area)) }} ચો.ફુટ આવેલ છે. જેનો સીટી સર્વે નંબર : NA૧૦૬/{{ convertToGujarati($mortgage->property_card_no) }} છે. જે જમીનની ચર્તુદિશા નીચે મુજબ છે.

-:: ચર્તુદિશા ::-

પૂર્વે          :- {{ $mortgage->east_boundary }}
પશ્ચિમ        :- {{ $mortgage->west_boundary }}
ઉત્તરે         :- {{ $mortgage->north_boundary }}
દક્ષિણે        :- {{ $mortgage->south_boundary }}

        ઉ૫ર મુજબનો આ બાનાખત કરાર અમો ૫ક્ષકારોએ વાંચી, વંચાવી સમજી વિચારીને અકકલ હોંશીયારીથી શુઘ્ઘ બુઘ્ઘિથી બાનકેફીયતે કોઇના કોઇ૫ણ જાતના દાબ દબાણ વગર કરી આપેલ છે. અને તે અમો બંન્ને ૫ક્ષકારો તથા બંન્ને પક્ષકારોના વંશ, વાલી, વારસો, ઇત્યાદી તમામને કબુલ, મંજુર અને બંઘનકર્તા છે. અને રહેશે તેમજ શાખો કરાવેલ છે.

અત્રે..................................................મતુ   તત્રે..................................................શાખ
બાનાખત કરી આ૫નાર
Shree Vrundavan Buildcon
નામની ભાગીદારી પેઢીનાં અઘિકૃત ભાગીદાર

----------------------------------------     ----------------------------------------
પ્રજાપતિ પ્રવિણભાઇ ઘીરૂભાઇ

નોંધણી અધિનિયમ ૧૯૦૮ની કલમ ૩ર-એ મુજબનુ પરિશિષ્ટ

દસ્તાવેજમાં જણાવેલ વિગતોનું સંક્ષિપ્ત વર્ણન અમે નીચે મુજબ કરીએ છીએ.

@foreach ($mortgageArray['NewClaimingParty'] as $index => $party) @if ($loop->index < 2) @endif @endforeach

ગુજરાત સ્ટેમ્પ અધિ. અંતર્ગત દસ્તાવેજનો પ્રકાર

Agreement Agreement To Sale Without Posession

અવેજ

{{convertToGujarati($formattedtotalbanakhatAmount)}}

બજાર કિંમત

0.00

1

તબદિલ થનાર સ્થાવર મિલ્કતનું વર્ણન

જુનો રેવન્યુ સર્વે નંબર : ૧૮૭, નવો રેવન્યુ સર્વે નંબર : ૧૦૬ શ્રી વૃંદાવન વિલા પ્લોટ નંબર : {{ convertToGujarati($mortgage->building_no) }} જેનું ક્ષેત્રફળ {{ convertToGujarati($mortgage->carpet_area) }} ચો.મી. સીટી સર્વે રેકર્ડ મુજબ સીટી સર્વે નંબર : NA ૧૦૬/{{ convertToGujarati($mortgage->property_card_no) }}

 

સ્થાવર મિલ્કતની ચતુર્દિશાનું વર્ણન

ઉત્તર

{{ $mortgage->north_boundary }}

પૂર્વ

{{ $mortgage->east_boundary }}

દક્ષિણ

{{ $mortgage->south_boundary }}

પશ્ચિમ

{{ $mortgage->west_boundary }}

ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯પ૮ની કલમ ર૮ મુજબ સ્ટેમ્પડયુટીની અસર કરતી બધી બાબતો અન્વયે સ્ટેમ્પ ડયુટીની ગણતરી કરી યોગ્ય સ્ટેમ્પ ડયુટી વાપરેલ છે.

સદર દસ્તાવેજ કરી આપવા માટે અમો દસ્તાવેજ કરી આપનાર હકદાર છીએ તેની અમો દસ્તાવેજ કરી આપનાર ખાત્રી આપીએ છીએ. ઉપરની માહિતી અમે સાચી આપી છે. જો કોઈ ખોટી માહિતી આપેલ હોય તો અમારી સમક્ષ નોંધણી અધિનિયમ ૧૯૦૮ તથા સ્ટેમ્પ એકટ ૧૯પ૮ અંતર્ગત દંડની અને ફોજદારીની કાર્યવાહી કરી શકો છો એવી બાહેધરી આપીએ છીએ. જે વાંચી સમજીને નીચે સહી કરી આપીએ છીએ.

– નોંધણી અધિનિયમ–૧૯૦૮ ની કલમ – ૮ર અને ૮૩ અંતર્ગત સબ રજીસ્ટ્રાર સમક્ષ ખોટા કથનો કરવા માટે સાત (૭) વર્ષ સુધીની કેદ અથવા દંડની શિક્ષા અથવા તે બન્ને થઈ શકે છે.

દસ્તાવેજ કરાવી આપનાર

 

નામ

ફોટોગ્રાફ

અંગુઠાની છાપ

સહી

1

 

 

Shree Vrundavan Buildcon નામની ભાગીદારી પેઢીનાં અઘિકૃત ભાગીદાર પ્રજાપતિ પ્રવિણભાઇ ઘીરૂભાઇ

 

 

 

 

 

 

 

 

 

 

દસ્તાવેજ કરાવી લેનાર

 

નામ

ફોટોગ્રાફ

અંગુઠાની છાપ

સહી

1

 

 

{{ $party['full_name'] ?? 'N/A' }}

 

 

 

 

 

 

 

 

 

 

 

વેચાણ આપનાર