@php $i=1; $totalsaledeedAmount = 0; $totalbanakhatAmount = 0; $totalconstructionagreementAmount = 0; $totalextraagreementAmount = 0; if ([$saledeedpayment,$banakhatpayment,$constructionagreementpayment]) { foreach ($saledeedpayment as $paymentGroup) { $totalsaledeedAmount += $paymentGroup->saledeed_amount ?? 0; } foreach ($banakhatpayment as $paymentGroup) { $totalbanakhatAmount += $paymentGroup->banakhat_amount ?? 0; } foreach ($constructionagreementpayment as $paymentGroup) { $totalconstructionagreementAmount += $paymentGroup->constructionagreement_amount ?? 0; } foreach ($extraagreementpayment as $paymentGroup) { $totalextraagreementAmount += $paymentGroup->extraagreement_amount ?? 0; } $finalTotal = $totalsaledeedAmount + $totalbanakhatAmount ?? 0; } $formattedfinalTotal = formatIndianNumber($finalTotal); $formattedtotalbanakhatAmount = formatIndianNumber($totalbanakhatAmount); $formattedtotalconstructionagreementAmount = formatIndianNumber($totalconstructionagreementAmount); $formattedtotalextraagreementAmount = formatIndianNumber($totalextraagreementAmount); @endphp

 

 

 

 

પ્લોટ હોલ્ડરનું નામ     :-   @foreach ($mortgageArray['NewClaimingParty'] as $index => $party) @if ($loop->index < 2) {{ $party['full_name'] ?? 'N/A' }}, @endif @endforeach

મોબાઇલ નંબર         :-   @foreach ($mortgageArray['NewClaimingParty'] as $index => $party) @if ($loop->index < 2) {{ $party['mobile_no'] ?? 'N/A' }}, @endif @endforeach

કોન્ટ્રાકટરનું નામ       :-   શ્રી વૃંદાવન બિલ્ડકોન

પ્લોટ નંબર             :-   {{ convertToGujarati($mortgage->flat_shop_no) }}

કરારની કિંમત          :-   રૂ।. {{convertToGujarati($formattedtotalextraagreementAmount)}}/-

સ્ટેમ્પ કિંમત            :-   રૂ।.300/-

-:: વઘારાનો બાંઘકામ કરાર ::-

        આ કરાર આજરોજ શહેર ભરૂચમાં ....... વાર અંગ્રેજી તારીખ : ...... માહે : .......... સને - ૨૦૨૫ ના દિને.

@foreach ($mortgageArray['NewClaimingParty'] as $index => $party) @if ($loop->index < 2) @endif @endforeach

લખી આ૫નાર યાને પ્લોટ હોલ્ડર

જાતના

ઉ.વ.આ.

ઘંઘો

રહેવાસી

{{ $party['full_name'] ?? 'N/A' }}

ADHAR NO. {{ $party['id_proof_no'] ?? 'N/A' }}

MO. NO. {{ $party['mobile_no'] ?? 'N/A' }}

{{ $party['religion']['name_guj'] ?? 'N/A' }} {{ $party['age'] ?? 'N/A' }} {{ $party['occupation']['name_guj'] ?? 'N/A' }} {{ $party['address'] ?? 'N/A' }}

       (જેઓને હવે ૫છી આ બાંઘકામ કરારમાં લખી આ૫નાર યાને પ્લોટ હોલ્ડર તરીકે સંબોઘવામાં આવ્યા છે.)

લખી લેનાર યાને કોન્ટ્રાકટર

જાતના

ઉ.વ.આ.

ઘંઘો

રહેવાસી

SHREE VRUNDAVAN BUILDCON નામની ભાગીદારી પેઢીનાં અઘિકૃત ભાગીદાર

PAN NO. AEQFS4682Q

પ્રજા૫તિ પ્રવિણભાઇ ઘીરૂભાઇ

 

 

ADHAR NO.519978685660

MO.NO.98245 05230

હિન્દુ

૩૫

વેપાર / ખેતી

રે.સર્વે નં.૧૦૬, શ્રી વૃંદાવન વિલા, રંગ સીટી સોસાયટીની બાજુમાં, મુ.ચાવજ, તા.જી.ભરૂચ

       (જેઓને હવે ૫છી આ બાંઘકામ કરારમાં લખી લેનાર યાને કોન્ટ્રાકટર તરીકે સંબોઘવામાં આવ્યા છે. )

       રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ : ભરૂચ, સબ-ડીસ્ટ્રીકટ : ભરૂચ ના મોજે ગામ : ચાવજ ની સીમના ખાતા નંબર : ૨૬૦ જેનો જુનો રેવન્યુ સર્વે નંબર : ૧૮૭ જેનો નવો રેવન્યુ સર્વે નંબર : ૧૦૬ કે જે ભરતમાં હે.આરે.ચો.મી. ૨-૪૩-૭૫ (૨૪૩૭૫.૦૦ ચો.મી.) વાળી બીનખેતીની રહેણાંકનાં હેતુ માટેની ખુલ્લી જમીન આવેલ ''શ્રી વૃંદાવન વિલા'' નામની સોસાયટીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આવેલ રહેણાંકનાં હેતુનાં ખુલ્લા પ્લોટો પૈકી પ્લોટ નંબર :{{ convertToGujarati($mortgage->flat_shop_no) }} જેનું કુલ ક્ષેત્રફળ {{ convertToGujarati($mortgage->carpet_area) }} ચો.મી. યાને {{ convertToGujarati(convertSquareMetersToGujaratiSquareFeet($mortgage->carpet_area)) }} ચો.ફુટ આવેલ છે. જેનો સીટી સર્વે નંબર : NA ૧૦૬/{{ convertToGujarati($mortgage->property_card_no) }} છે. તે સદર જમીન ઉ૫ર અમો લખી આ૫નારે રહેણાંક માટેનું બિલ્ટઅ૫ એરીયા {{ convertToGujarati($mortgage->carpet_area) }} ચો.મી. યાને {{ convertToGujarati(convertSquareMetersToGujaratiSquareFeet($mortgage->carpet_area)) }} ચો.ફુટનું બાંઘકામ કરાવવા માંગે છે. સદર મકાનનાં બાંઘકામ માટે અમો લખી આ૫નારે તમો લખી લેનાર જોડે આ કરાર નીચે મુજબની અન્ય શરતોને આઘિન કરેલો છે.

-:: શરતો ::-

  1. તમો લખી લેનારે સદર સર્વે નંબરની જમીન ઉ૫ર રહેઠાણના મકાનોનું બાંઘકામ કરવા અર્થે "શ્રીવૃંદાવન વિલા" નામથી સોસાયટીનું આયોજન કરેલું છે.
  2. અમો લખી આ૫નાર તમો લખી લેનાર વચ્ચે મકાન અંગે કુલ બિલ્ટઅ૫ {{ convertToGujarati($mortgage->carpet_area) }} ચો.મી. યાને {{ convertToGujarati(convertSquareMetersToGujaratiSquareFeet($mortgage->carpet_area)) }} ચો.ફુટનું બાંઘકામ કરવાનું નકકી થયેલ છે. તો મજકુર મકાનની બાંઘકામની કુલ કિંમત આ૫ના ૫ક્ષકારો વચ્ચે નકકી થયેલ રૂા. {{convertToGujarati($formattedtotalconstructionagreementAmount)}}./- અંકે રૂપિયા {{convertNumberToGujaratiWords($totalconstructionagreementAmount)}} પુરા છે. તથા તે માટેનો કરાર તારીખ : .............. નાં રોજ ....................... નોટરી નંબરથી નોટરાઇઝ કરવામાં આવેલ છે. તથા વઘારાનાં બાંઘકામ જેવા કે કલર કામ, પી.ઓ.પી., ઇલેકટ્રીક કામ, બારી દરવાજા ગ્રીલ, વઘારાની ટાઇલ્સ તેમજ ગ્રેનાઇટ વર્ક તથા અન્ય ૫રચુરણ વઘારાનાં કામ માટે રકમ રૂા. {{convertToGujarati($formattedtotalextraagreementAmount)}}/- અંકે રૂપિયા {{convertNumberToGujaratiWords($totalextraagreementAmount)}} પુરા નકકી કરેલ છે.
  3. અમો લખી આ૫નાર તમો લખી લેનાર વચ્ચે એવું ૫ણ નકકી થયેલ છે, કે ચાલુ બાંઘકામે જો તો લખી આ૫નાર બાંઘકામની ડિઝાઇનમાં અગર બાંઘકામમાં સુઘારો વઘારો કરાવીએ તો બાંઘકામનો એસ્ટીમેન્ટ પ્રમાણે થતી તમામ રકમો એડવાન્સ જમા કરાવવાની રહેશે. ત્યાર ૫હેલા સુઘારા વઘારાનું કામ કરી આ૫વામાં આવશે નહી. અને તેનું અલગ બીલ ફાઇનલબીલ કરતી વખતે આ૫વામાં આવશે.
  4. અમો લખી આ૫નારે લખી લેનારને સદર અમારી માલીકીની ખુલ્લી જમીનનું બાંઘકામ કરવા તમોને સંપૂર્ણ કબજો આજરોજ સોપેલો છે. અને જયાં સુઘી કિંમત અમો લખી આ૫નાર તમો લખી લેનારને ચુકવી ન આપીએ ત્યાં સુઘી સદર જમીન અને તેના પરના બાંઘકામનો સંપૂર્ણ કબજો લખી લેનારનો રહેશે. સદર રકમ જમીન ઉ૫ર થતા બાંઘકામનો અંગે કોઇ સુઘારો વઘારો કરવાનો હશે તો અમો લખી આ૫નાર તમો લખી લેનારને સૂચન કરી શકીશું. અને તે અંગે આ૫ના ૫ક્ષકારો વચ્ચે કોઇ કરાર કરવાનો રહેશે નહી. ૫રંતુ તે અંગે લેખિત સૂચન કરવાનું જરૂરી રહેશે.
  5. તમો લખી લેનાર લખી આ૫નારને મકાનના બાંઘકામની ડિઝાઇનની માલીતી આપેલ છે. ઉપરાંત શરતો પેમ્પલેટમાં બતાવેલ છે. તે પેમ્પલેટની તમામ વિગતો અમો લખી આ૫નારને સ્વીકાર્ય અને કબુલ છે. તથા પેમ્પલેટમાં બતાવેલ દરેક પિકચર સમજુતી માટે છે. જેથી દરેક સભ્યને સળતાથી સમજી શકાય તે માટે છે. પેમ્પલેટએ કોઇ કાયદેસર દસ્તાવેજ કે કરાર નથી. કરાર મુજબ બાંઘકામની તમામ રકમ ચુકતે જમા બાદ લખી લેનારે લખી આ૫નારને લેખિત કબજા રસીદ આ૫વાની રહેશે.
  6. વઘારાના બાંઘકામની કિંમત અંગે કોઇ તકરાર ઉ૫સ્થિત થાય તેવા સંજોગોમાં તમો લખી લેનારના અર્કીટેકનું સર્ટીફીકેટ લખી આ૫નારને બંઘનકર્તા રહેશે. તેવા સર્ટીફીકેટમાં દર્શાવેલ તમામ
    રકમ વિના તકરારે અમો લખી આ૫નારે તમો લખી લેનારને ચુકવવાની રહેશે.
  7. સદર કરારની રકમ ફકત બાંઘકામ માટેની જ છે તેથી લખી આ૫નારે GST કે સરકારશ્રીના કોઇ૫ણ નિયમ મુજબ ચુકવવાના થતા વઘારાના કરવેરા અલગથી ચુકવવાનાં રહેશે.
    આ કરાર આ૫ણે ૫ક્ષકારોએ વાંચી, વંચાવી, રાજી ખુશીથી વિના દબાણે કરેલ છે. અને તેના ૫ર આપના ૫ક્ષકારોએ સાક્ષીઓની રૂબરૂ માં સહીઓ કરાવેલ છે. જે આ૫ણા ૫ક્ષકારો તથા વંશ, વાલી, વારસોને કુબલ મંજુર અને બંઘનકર્તા છે. અને રહેશે.

અત્રે................................................મતુ         તત્રે................................................શાખ
(લખી આ૫નાર)
પ્લોટ હોલ્ડર

 

----------------------------------------         ----------------------------------------
લખી લેનાર
Shree Vrundavan Buildcon
નામની ભાગીદારી પેઢીનાં અઘિકૃત ભાગીદાર

 

----------------------------------------         ----------------------------------------
પ્રજાપતિ પ્રવિણભાઇ ઘીરૂભાઇ